________________
૧૧૮
સામાયિક–વિજ્ઞાન.
ભૂમિપ્રમાર્જન તથા આસન
(૨) બેસવાની જગાનું ચરવલા વડે ખરાખર પ્રમાન કરીને તેના પર આસન એટલે કટાસણુ પાથરવું. સ્થાપના ચા ની જગાનું પણ ચરવલા વડે ખરાખર પ્રમાન કરી લેવું.
સ્થાપના
(૩) આસન સન્મુખ બાજોઠ કે કોઇ ઊંચા સ્થાન પર સાંપડા મૂકી તેમાં જ્ઞાન-દન-ચારિત્રનાં ઉપકરણ મૂકવાં. પછી તેમાં ગુરુ-આચાર્ય ની સ્થાપના કરવા માટે જમણા હાથ તેમની સન્મુખ આહ્વાનમુદ્રાથી રાખીને એક નવકાર ખેલવા પછી પ`ચિ'દિય-સૂત્રના પાઠ બેલવેા. ગુરુમહારાજના સ્થાપનાચાય હાય તેા આ ક્રિયા કરવાની આવશ્યકતા નથી. પ’ચાંગ-પ્રણિપાત
(૪) ખમા॰પ્રણિની ક્રિયા કરવી.
ોિપથ-પ્રતિક્રમણ
(૫) પુનઃ ઊભા થઈને ઇરિયાવહી–સૂત્ર ખેલવું. કાયાન્સગ
(૬) તે પછી કાયાત્સર્ગી-નિમિત્તે તસ્સ ઉત્તરી-સૂત્ર તથા અન્નત્ય-સૂત્રને પાઠ બેલવે અને ૨૫ શ્ર્વાસોચ્છ્વાસ પ્રમાણ કાયાત્સ માં સ્થિર થવું. તેમાં · ચ ંદ્રેસ નિમ્મલયરા ’ સુધીના લોગસ્સસૂત્રને પાઠ ચિંતવવા. જો આ પાઠ આવડતે ને હાય તે તેના સ્થાને મનમાં ચાર નવકાર ગણવા. પછી. ૐ નમો અરિહંતાણં પદ્મ ખેલીને કાર્યોત્સર્ગ પાવે.
,