________________
સામાયિક અનેરી યોગસાધના
6
ત્રીજી વ્યાખ્યા એવી છે કે ઃ સમત્વ એ ચેાગ સામાયિક એ સમત્વને સમભાવને સાધનારી જ ક્રિયા છે. ચેગની ચેાથી વ્યાખ્યા એવી છે કે · કર્મીની કુશલતા તે ચેાગ છે.” તે સામાયિકમાં કર્મીની વિહિત ક્રિયાઓની કુશલતા રહેલી છે. ચેાગની પાંચમી વ્યાખ્યા એવી છે કે ચિત્તવૃત્તિએને નિરાય એ યેાગ છે.” તે સામાયિકમાં ચિત્તની સ ક્લિષ્ટ વૃત્તિઓને નિરોધ કરવામાં આવે છે.
છે.
.
૬૧
તા .
<
હાલમાં ચેગની કેટલીક નવી વ્યાખ્યાએ પ્રચલિત થઈ છે, તે પણ સામાયિક એ ચેાગ હાવાનુ સિદ્ધ કરે છે. દાખલા તરીકે તેમાંની એક વ્યાખ્યા એવી છે કે જે વિચાર, વાણી અને વનને પૂરેપૂરા કાબૂમાં લાવે તે ચેાગ.’ તા સામાયિકની ક્રિયા વિચાર, વાણી અને વર્તનને પૂરેપૂરા કાબૂમાં લાવનારી છે. તેમાંની બીજી વ્યાખ્યા એવી છે કે ‘ જે મનુષ્યના પૂ વિકાસ કરે તે ચેાગ.' તે સામાયિક મનુષ્યના પૂર્ણ વિકાસ કરે છે.
તાત્પર્ય કે સામાયિકના યાગત્વ અંગે કોઈ એશી શંકા કરવા જેવું નથી.
હવે ચાગના પ્રકારો પર આવીએ. ભારતવષ માં યાગની જે પ્રણાલિકાઓ વિકાસ પામી, તેમાં મુખ્યત્વે ચાર પ્રકારો હતા ઃ (૧) મ ંત્રયાગ, (૨) હયેાગ, (૩) લયયોગ અને (૪) રાજ્યાગ, તેમાં મંત્રયોગ કરતાં હાગ ચડિયાતા ગણાતા, હઠયોગ કરતાં લયયેાગ ચડિયાતા ગણાતા અને લયયેગ કરતાં રાજ્યેાગ ચડિયાતા ગણાત, એટલે કે રાજ્યેાગ સર્વાં