________________
સામાયિક-વિજ્ઞાન
સામાયિકયેાગની
સાધનારત રહ્યા હતા, તેથી જ તે સિદ્ધિ કરીને સજ્ઞ તથા સદી અની શકયા. જે જિનના પગલે ચાલે તે જૈન, એ રીતે આપણે એ જિનના–જિનેશ્વરનાં પગલે ચાલવું જોઇએ. લેાકનીતિ પણ એવી છે કે ‘ મહાનનો ચેન થતઃ સ્પન્થાઃ-મહાજન-મહાપુરુષ જેના વડે ગયા, તે જ મા’ તાત્પર્ય કે ભગવાન મહાવીરે ધ્યેયની સિદ્ધિ અર્થે સાધનામાર્ગ અપનાવ્યો હતા, એટલે આપણે પણ ધ્યેયની સિદ્ધિ અર્થે સાધનામાર્ગ અપનાવવા જોઇએ.
3
અહી સાધના, સાધ્ય અને સાધક વિષે થોડુ જાણી લઇએ, જે ક્રિયા વડે સાધ્યની સિદ્ધિ થાય, તેને સાધના કહેવાય છે, એટલે સાધના એ એક પ્રકારની ક્રિયા છે અને તે સાધ્યની સિદ્ધિ માટે કરવાની હોય છે. સાધના, આરાધના, ઉપાસના એ બધા એકાથી શબ્દો છે. જે સાધવાનુ હાય, તે સાધ્ય કહેવાય છે. એવી કોઈ ક્રિયા હાતી નથી કે જેમાં કઈ પણ સાધવાનું ન હેાય. જો કંઈ પણ સાધવાનું ન હેાય, તા ક્રિયા કરવી જ શા માટે ? એ પ્રશ્ન ઊભેા થાય છે. બુદ્ધિમાન મનુષ્યા તે નિષેતુક કોઈ ક્રિયા કરતા જ નથી. સાધ્યને આપણે ક્રિયાના હતુ કે ક્રિયાનુ પ્રયેાજન પણ કહી શકીએ, કારણ કે અમુક ક્રિયા કયા હેતુથી કે કયા પ્રયાજનથી કરવામાં આવે છે ? એના ઉત્તરમાં સાધ્યના જ નિર્દેશ થાય છે. સાધ્યની સિદ્ધિ અર્થ સાધના કરનારને સાધક કહેવાય છે. આના અથ એમ સમજવાના કે જે સાધ્યના ખ્યાલ વિના. ગમે તેમ ક્રિયા કરે છે, તે સાધક નથી; અને જે સાધનાના નામે ગમે તેવા ગમડ-ગોટાળા વાળે છે, તે પણ સાધક નથી..