________________
૭૫ .
બે પ્રકારની તૈયારી પુસ્તક, દર્શનના ઉપકરણ તરીકે ભગવાનની છબી અને ચારિત્રના ઉપકરણ તરીકે માળા મૂકવી. એક કાલે અક્ષને ગુરુ–રથાપના કરવામાં વધારે ઉપયોગ થતો હશે, એટલે અહીં તેમને નામોલ્લેખ કરાવે છે, પણ આજે તેને ખાસ ઉપગ થતું નથી.
પછી જમણા હાથની સ્થાપનામુદ્રા રચવી, એટલે કે આંગળીઓ તથા કરતલની આકૃતિ અર્ધસંપુટ જેવી બનાવવી અને જાણે કઈ વસ્તુને દાખલ કરતા હોઈએ, તેવી રીતે હાથને સ્થાપનાની સન્મુખ રાખવે. આ મુદ્રાપૂર્વક પ્રથમ મંગલસ્વરૂપ નમસ્કાર મહામંત્રને પાઠ બેલ અને પછી આચાર્યના છત્રીશ ગુણોનું આરે પણ કરતા હોઈએ એ રીતે હાથની ચેષ્ટા કરીને ધીરે ધીરે પંચિંદિય-સૂત્રનો પાઠ ઉચ્ચારે. આ રીતે જ્યારે પૂરે પાઠ બેલાઈ રહે, ત્યારે ઉપર્યુક્ત પુસ્તકાદિમાં ગુરુ અથવા આચાર્યની સ્થાપના થઈ ગણાય છે અને તેને સ્થાપના કે સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. કેટલાક માત્ર ત્રણ નવકાર ગણુને જ ગુરુસ્થાપના કરે છે. તેનું ઉત્થાપન . સામાયિક પૂરું થયે આપણો જમણો હાથ છાતી સન્મુખ રાખીને એક નવકાર ગણવાથી થાય છે. મુહપત્તી
| મુહપત્તી એટલે મુખ ઢાંકવાનું વસ્ત્ર. તેને માટે શામાં મુહપત્તી (મુખપટ્ટિકા), મુહપતિઓ (મુખપતિકા),.