________________
૧૦૦
સામાયિક–વિજ્ઞાન
છે. અને તે જ કારણે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન, તેમજ દેવવંદનમાં પણ ખેલાય છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. તેના ભાવાર્થ એ છે કે એક કાયમ ખાટું લાગે કે તેને છેડી દેવું અને તે અ ંગે જે કાંઇ કર્યું... હાય, તે માટે દિલગીર થવું.
૬-તસ્સઉત્તરી–સૂત્ર
મૂલપાડ
तस्स उत्तरीकरणेणं, पायच्छित्तकरणेणं, विसोही करणेणं, विसल्लीकरणेणं, पावाणं कम्माणं निग्धायणहाए ठामि જાણમાં
તસ્ત્ર—તેનુ', તે સ્ખલિત થયેલા આત્માનુ
ઉત્તર રળેળ –ઉત્તરીકરણ વડે. વિશેષ આલોચનાને ઉત્તરીકરણ કહેવામાં આવે છે.
પાયત્તિ મેળ-પ્રાયશ્ચિત્ત કરવા વડે.
વિનોદીને”—વિશાધન કરવા વડે. આત્માનુ વિશેષ શાધન કરવુ, તે વિશેાધન.
વિસલ્ટીંળેળ–વિશલ્યીકરણ કરવા વડે, શલ્યરહિત થવા વડે. અનાલેાચિત પાપને શલ્ય કહેવામાં આવે છે તથા માયા, મિથ્યાત્વ અને નિદાનને પણ શલ્ય કહેવામાં આવે છે પાવાળું માન-પાપકમેના..