________________
८६
સામાયિક-વિજ્ઞાન
અષ્ટાંગી વિવરણ કરેલું છે, એટલે તેમાં આ દશેય સૂત્રપાઠીના સામાન્ય અને વિશેષ અર્થ અપાયેલા છે, પણ અહીં ગ્રંથના. આજના અનુસાર તે જુદી ઢબે આપ્યા છે, તથા જ્યાં વિશેષ સ્પષ્ટીકરણ કરવા જેવું લાગ્યું, ત્યાં તે કરવામાં આવ્યું છે એટલે સામાયિકના સ્વાર્થ સંબંધમાં આને છેલ્લું સંસ્કરણ સમજવાનું છે.
૧-નમસ્કાર-સૂત્ર
મૂલપાઠ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं ।
नमो लोए सव्वसाहणं ॥ एसो पंचनमुक्कारो, सव्वपावप्पाणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ॥
પદાર્થ નમો-નમસ્કાર હો, નમસ્કાર કરું છું.
રિક્રુતાનં–અરિહંતને. અહીં અહિંતર્થી ત્રિીશ અતિશયના ધારક ત્રિલેકપૂજ્ય જૈનધર્મના પ્રવર્તક એવા - અહંતુ, જિન કે તીર્થકર સમજવા. તેમની સંખ્યા ઘણી