________________
૯૮
સામાયિક-વિજ્ઞાન
સન્વેસિ-સનું. આ પદ મંગલનુ વિશેષ છે, તેથી
ક્હીના બહુવચનમાં છે.
પઢમં–પ્રથમ, ઉત્કૃષ્ટ.
દૈવજ્ઞ છે.
મારું–મંગલ.
અસ'લના
સિદ્ધોને નમસ્કાર
હું અરિહુંાને નમસ્કાર કરું છું, કરું છું, આચાર્યને નમસ્કાર કરું છું, ઉપાધ્યાયાને નમસ્કાર કરું છું અને અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
આ પંચ-પરમેષ્ઠીને કરાયેલો નમસ્કાર સર્વ પાપેાના અત્યંત નાશ કરનાર છે અને સવે` મ`ગલામાં ઉત્કૃષ્ટ માંગલ છે. રહસ્ય
નમસ્કાર–સૂત્ર જિનશાસનના સાર છે અને ઉત્કૃષ્ટ માંગલ રૂપ છે, તેથી દરેક શુભ પ્રસ ંગે તેનું સ્મરણ કરવામાં આવે છે, તેમજ ધાર્મિ`ક અનુષ્ઠાનના પ્રાર ંભે પણ તેનુ સ્મરણ થાય છે. આધ્યાત્મિક વિકાસ અર્થે થતા જપ-ધ્યાનમાં પણ તેનું ખાસ આલંબન લેવાય છે. * મંત્ર કે મહામંત્ર તરીકે તેની વિશેષ પ્રસિદ્ધિ છે. તેને નવકાર પણ કહેવામાં આવે છે.
* અમે ‘નમસ્કાર–મંત્રસિદ્ધિ' ગ્રંથમાં નમસ્કાર મહામત્ર સંબંધી ઘણું વિવેચન કરેલુ છે. તેની ત્રણ આવૃત્તિ પ્રકટ થઇ ચૂકી છે.