________________
આલંબનરૂપ સૂત્રપાઠી હોવાથી અહીં બહુવચનને પ્રયોગ છે. બધાં પદેમાં એમ જ સમજવું.
મદ્રા-સિદ્ધોને. સિદ્ધ એટલે કર્મ રહિત શુદ્ધ આત્મા. બારિયાળં–આચાર્યોને, ધર્માચાર્યોને. વસાવા-ઉપાધ્યાને.
ટોપ–લેકમાં. અહીં લેક શબ્દથી મત્સ્યલક કે પૃથ્વીલેક અને તેમાં પણ અઢી દ્વીપ સમજવા, કારણ કે સાધુએની ઉત્પત્તિ તેમાં જ હોય છે.
સહૂિ–સર્વ સાધુઓને. આ પદ સાધુઓની મુખ્યતાએ કહેવાયું છે, પણ તેમાં સાધ્વીઓને પણ સમાવેશ સમજવો, કારણ કે સાધ્વીઓ પણ નમસ્કારને એગ્ય છે.
–આ. પંચમુ –પંચનમસ્કાર. પાંચ પરમેષ્ઠીને કરાયેલ નમસ્કાર.
સવ્વપાવપાતળો–સર્વ પાપને પ્રણાશક છે, સર્વ પાપને અત્યંત નાશ કરનાર છે.
મંત્રાળ-મંગલનું. જે ધર્મને લાવે તથા વિદનને નાશ કરે, તે મંગલ કહેવાય.
જ-અને.