________________
૮૦
સામાયિક-વિજ્ઞાન ઘડી, ઘડિયાળ તથા ધાર્મિક પુસ્તક વૈકલ્પિક હોવાથી તેમને ઉપકરણમાં ગણવાનાં નથી.
આ ઉપકરણે તથા સાધનોને એકત્ર કરવાં, તેને આપણે બહિરંગ તૈયારી સમજવાની છે. જ્યાં અત્યંતર અને બહિરંગ બંને પ્રકારની તૈયારીઓ હોય, ત્યાં સાધના સારી રીતે થાય, એમાં કશી શેકા નથી.
સામાયિકનાં ઉપકરણે તથા સાધનની યાદી ૧ બાજઠ
સ્થાપનાચાર્ય માટે ૨ સાંપડે ૩ જ્ઞાનનું ઉપકરણ–પુસ્તક ૪ દર્શનનું ઉપકરણભગવાનની છબી ૫ ચારિત્રનું ઉપકરણ-માલા ૬ મુહપત્તી ૭ જપમાલા–નવકારવાળી (ઉપરની માલાથી આ જુદી ગણવી...
આને ઉપયોગ જપમાં કરવાનું છે.) ૮ ચરવળે. ૯ કટાસણું–ઊનનું આસન ૧૦ ઘડી કે ઘડિયાળ ૧૧ ધાર્મિક પુસ્તક
આ બધાં ઉપકરણો તથા સાધને પ્રમાણપત તથા. સારાં હોવાં જોઈએ.