________________
બે પ્રકારની તૈયારી
જપમાલિકા
જપમાલિકા એટલે જપ કરવાની માલા. તેને માટે આ પણ પ્રચલિત શબ્દ નવકારવાળી કે નકારવાળી છે. નવકાર કે નોકારની ગણનામાં તેને વિશેષ ઉપયોગ થતો હોવાથી તેનું આ પ્રકારનું નામ પડેલું છે. તે સૂતર, રેશમ, ચંદન, તાંજલિ (રક્તચંદન), શંખ, પ્રવાલ, સ્ફટિક કે
જતના ૧૦૮ મણકાને સૂત્રમાં પવવાથી બને છે. તેના મથાળે એક મોટો મણકો કે ત્રણ મણકા એક સાથે પહેલા હોય છે, તેને મે કહે છે. સામાયિકની ક્રિયામાં સ્વાધ્યાયના અધિકાર મંત્રજપ કરવાનો હોય છે, તે માટે જપમાલિકા કે માલા સાથે રાખવાની જરૂર છે. ચરવળેલા)
સાધુઓ સંયમના ઉપકરણ તરીકે રજોહરણ રાખે છે, તેવું જ ઉપકરણ શ્રાવકે એ સામાયિક વખતે રાખવાનું હોય છે, પણ તે પ્રમાણમાં નાનું હોય છે. તેને જ ચરવળ કહેવામાં આવે છે. એનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં એ ખુલાસે છે કે “શ્રદ્ધાનાં જ દાળ વચ્ચ% રિશ્રાવકેનું રજોહરણ એ જ ચરવેલે છેતેને ઉપયોગ ઊઠતી વખતે, બેસતી વખતે, બહાર જતી વખતે તથા કાયા અને ભૂમિનું પ્રમાર્જન કરવા માટે થાય છે. ચરવળાની ઊનની દશીએ ખૂબ કમલ હેવાથી નાનામાં નાના જંતુએની પણ તેના વડે રક્ષા થાય છે.