________________
૧૫ ] એ પ્રકારની તૈયારી
સામાયિક એક ધાર્મિક ક્રિયા છે, સામાયિક એક પ્રકારનુ` આધ્યાત્મિક અનુષ્ઠાન છે અથવા તા સામાયિક એ વિશિષ્ટ કેટિના રાજ્યાગની સાધના છે, એ જાણ્યા પછી આપણું' ક બ્ય એક જ રહે છે કે તેની સાધના કરવી.
સાધના કર્યા વિના સિદ્ધિ મળતી નથી. જો સાધના કર્યા વિના જ સિદ્ધિ મળતી હાત, તે અમે, તમે અને તે એટલે બીજા મધા કયારના ચે સિદ્ધિ મેળવીને સિદ્ધ મની ગયા હૈાત, પણ આપણે બધા તે। · નહિં ત્રણમાં, નહિ તેરમાં અને નહિ છપ્પનના મેળમાં ' એવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છીએ, કારણ કે આપણે જોઇએ તેવી સાધના કરેલી નથી.
ભગવાન મહાવીરે પૂર્વભામાં ઘણી સાધના કરી હતી અને તી કરના ભવમાં પણ તેએ સંસાર છોડયા પછી સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી સતત