________________
સામાયિક-વિજ્ઞાન ભેજ હેય, નજીકમાં અગ્નિ હય, ગંદકી હેય, ઘંઘાટ હેય તે એ સ્થાન સામાયિકની સાધના માટે પસંદ કરવા જેવું નથી. જે સ્થાન જીવ-જંતુથી રહિત હોય, એકાંતમાં આવેલું હોય, શુદ્ધ અને સ્વચ્છ હાય તથા ઘોંઘાટ-કેલાહલ વિનાનું હોય, તે પસંદ કરવા ગ્ય છે. પૌષધશાલાઓ, ઉપાશ્રયે તથા અન્ય ધાર્મિક સ્થાને મોટા ભાગે આ પ્રકારના હોય છે, તેથી તેની પસંદગી કરી શકાય અને ત્યાં જવા જેટલી અનુકૂલતા ન હોય તે પિતાના ઘરને એક ભાગ પસંદ કરી શકાય. જો કે તેમાં આ બધી શરતનું પાલન થવું શક્ય નથી, પણ તેમાંની વધારેમાં વધારે શરતનું પાલન થાય, એ જોવું જોઈએ. સામાયિક માટે જે સ્થાનની પસંદગી કરીએ તેને સહુ પ્રથમ પૂછ–પ્રમાજીને શુદ્ધ કરી લેવું જોઈએ. આને એક નિયમ જ સમજવાને છે,
સામાયિક માટે પુરુષે ધોતિયું અને ઉત્તરસંગ (એસ) એમ બે વેત સૂતરાઉ વસ્ત્રને ઉપયોગ કરવાનું હોય છે. આ વસ્ત્રો ઈ-શુદ્ધ કરીને જુદાં જ રાખવાં જોઈએ અને તેને સામાયિક સિવાય અન્ય પ્રસંગે ઉપગ કરે ન જોઈએ. તો જ વસ્ત્રશુદ્ધિને સિદ્ધાંત જળવાય છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે આધુનિક પ્રજામાંથી ધેતિયા અને ખેસ પહેરવેશ અદશ્ય થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ તથા યુવાનને ધેતિયું પહેરતાં પણ આવડતું નથી. જે તેમને આ બાબતમાં આગ્રહ કરીએ તો તે સામાયિક કરવાનું જ છોડી દે છે, એટલે તેમને ચાલુ પિશાક ધાયેલ અને