________________
બે પ્રકારની તૈયારી
૭૧. એ કાર્ય વેઠ જેવું થઈ પડે છે અને તે લાંબો વખત ચાલતું નથી. અંતરને ઉલ્લાસ એક જુદી જ વસ્તુ છે. તેમાં પરિશ્રમને શ્રમ જણાતું નથી કે સાધન-સંગેની કઈ ફરિયાદ કરવાની હોતી નથી. સાધન ગમે તેવાં ટાંચાં હોય કે સગો ગમે તેટલા પ્રતિકૂલ હોય, પણ અંતરને ઉલ્લાસ એ બધાને પહોંચી વળે છે, તેથી જ સફલતાના એક સિદ્ધાંત તરીકે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
(૫) પરાકમ–એટલે અંતરો, મુશ્કેલીઓ, પરીષહે કે વિદને સામે વૈર્યપૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી જવાની વીરતા બતાવવી. આપણે કઈ પણ પ્રવૃત્તિ શરૂ કરીએ, એટલે તેમાં એક યા બીજા પ્રકારનું વિજ્ઞ તે આવે જ છે. વળી “સારા કામમાં સો વિઘન” એ ન્યાયે ધાર્મિક-આધ્યાત્મિક સાધનાઓમાં વધારે વિદને આવે છે. જે આ વખતે ધેય ખૂટ્યું, હિમ્મત હાર્યા તે કાર્ય રખડી પડવાનું, સાધના તૂટી જવાની અને ધન્યું એનું ધૂળ થવાનું. આ જગતમાં જે મહાપુરુષો કૃતકૃત્ય થયા, નિષ્ક્રિતાર્થ થયા, સિદ્ધ-બુદ્ધ-નિરંજન બન્યા, તે બધાએ આ પાંચ સિદ્ધાંત અપનાવ્યા હતા. સામાયિકરૂપ ગસાધનાની સફલતા માટે આપણે પણ આ પાંચ સિદ્ધાંતે અપનાવવા જોઈએ. આને આપણે એક પ્રકારની અત્યંતર તૈયારી સમજવાની છે. | સામાયિકની સાધના માટે સ્થાનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને ઉપકરણશુદ્ધિ સાચવવી જોઈએ.
જે સ્થાનમાં જેની વિશેષ પ્રમાણમાં ઉત્પત્તિ હોય,