________________
૫૯ :
સામાયિક–અનેરી ચાગસાધના
કે તેને—તે પરમેશ્વરના વાચક પ્રણવમત્ર એટલે ૐકાર છે. તેને જપ કરવા તથા તેની અભાવના કરવી.’
અહી' પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈ એ કે શ્રી પત જલિમુનિએ ચેાગઢનની રચના કરતાં પહેલાં ભારતની અનેકવિધ ચેાગપદ્ધતિઓ-પ્રણાલિકાઓનુ નિરીક્ષણ કર્યું હતું, તેમ જૈનયેાગપદ્ધતિનું પણ નિરીક્ષણ કર્યું હશે એમ લાગે છે, કારણ કે તેમાં અનેક સ્થળે જૈનયોગપદ્ધતિના પારિભાષિક શબ્દો વપરાયેલા છે. કોઈ જૈન વિદ્વાન આ વિષયમાં ઊડા ઊતરીને ખાસ નિબંધ તૈયાર કરે, એ જરૂરનુ છે.
ટૂંકમાં જૈનોની પ્રાચીન યાગપદ્ધતિનું બીજું અગ સ્વાધ્યાય કે જપ હતું અને તે યાસિદ્ધિ માટે અસરકારક ભાગ ભજવી જતું.
અ ગતક્રિયા એટલે અચિ ંતન, અ ભાવના કે અનુપ્રેક્ષા. સ્વાધ્યાય કે જપ માટે જે સૂત્ર કે મંત્ર ગ્રહણ કરેલા હાય, તેના અર્થનુ આ ભૂમિકાએ ખૂબ ઊંડાણથી ચિંતન થતું. વિશેષતા આ ભૂમિકાએ ખાર ભાવના એટલે દ્વાદશાનુપ્રેક્ષાનો આશ્રય લેવાતા, જેથી આત્માને અધ્યાત્મને પાકો રંગ ચડી જતા. ભગવદ્ગીતાની ભાષામાં કહીએ તે આથી સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકા તૈયાર થતી. બૌદ્ધો પણ પોતાની ચેાગસાધનામાં ભાવનાના ઉપયાગ કરતા. ચાર ભાવનાનુ સેવન પણ આ ભૂમિકાએ ઉપયેગી મનાતું.
આજે વાચના છે, પૃચ્છના છે અને પરિવત ના પણુ છે, પરંતુ અનુપ્રેક્ષા નથી, તેથી જિનપર્દિષ્ટ આધ્યાત્મિક રહસ્યાના સૂક્ષ્મ બેધ થતા નથી. અનુપ્રેક્ષા માટે કાયાત્સગ ને