________________
સામાયિક-અનેરી યોગસાધના
૩
-
ઉત્તર-ધર્મ માં મુખ્યત્વે આચાર – વિચારની નિયત ભૂમિકાઓને સ્પર્શીવાની હોય છે; અધ્યાત્મમાં મુખ્યત્વે આત્મસ્વરૂપ તથા આત્મવિકાસની વિચારણાઓને પ્રાધાન્ય આપી તે માટે પ્રયત્નશીલ બનવાનુ હાય છે અને યાગમાં આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કે મેક્ષપ્રાપ્તિ માટે યોજાયેલી વિશિષ્ટ પ્રક્રિયાઓને અનુસરવાનું હેાય છે.
પ્રશ્ન–પ્રાચીન નિગ્રંથ-સંપ્રદાયે ધર્મ, અધ્યાત્મ અને ચેાગમાંથી કેાને વધારે મહત્ત્વ આપ્યું હતું?
ઉત્તર–પ્રાચીન નિગ થ-સંપ્રદાયે ધર્મના અ ઘણા વિશાલ કર્યાં હતા અને અધ્યાત્મ તથા યોગને તેના જ એક ભાગ ગણ્યો હતા. તેઓ ધર્મના સાર અધ્યાત્મ અને અધ્યાત્મને સાર યોગ માનતા હતા.
પ્રશ્ન તેઓ ધમ ના સાર અધ્યાત્મ શી રીતે માનતા ? ઉત્તર-મનુષ્યની વિવિધ ભૂમિકાએ લક્ષ્યમાં રાખીને ધર્માંની અંદર અનેક પ્રકારની વિચારણાઓને સ્થાન અપાયેલું હતું, પણ તે બધામાં આત્મસ્વરૂપ અને આત્મવિકાસની વિચારણાએ ઘણી મહત્ત્વની હતી, એટલે તે ધર્મોને
સાર અધ્યાત્મ માનતા.
પ્રશ્ન-તે અધ્યાત્મના સાર યોગ શી રીતે માનતા ? ઉત્તર-આત્મસ્વરૂપ અને આત્મવિકાસની વિચારણાઓને સક્રિય સ્વરૂપ યોગમાં અપાયેલું હતું, એટલે તેએ અધ્યામના સાર યોગ માનતા.