________________
સામાયિક-વિજ્ઞાન
ચેગપ્રિયતાને પ્રબલ પુરાવા છે. તેમાં શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યાગબિંદુ, ચેાવિંતિકા, યાગશતક અને યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ રચીને આ વિષય પર ઘણા પ્રકાશ પાડયો છે. ચૈાવિશતિકામાં તેમણે કહ્યું છે કેमुक्खेण जोयणाओ जोगो, सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाउ गओ विसेसेणं || ठाणुन्नत्थालंबणरहिओ तंतम्सि पंचहा भणिओ ।
પર
પ્રથમ આ ગાથાના શબ્દાર્થ કહીશું, પછી તેને વિશેષા કહીશુ અને પછી તેના પર વિવેચન કહીશું, તે જ તેમના આ કથનના ભાવા ખરાબર સમજાશે.
શદા —પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલે એવા સ પણ ધર્મ વ્યાપાર મેાક્ષમાં જોડનારા હાવાથી ચેગ જાણવા, વિશેષતાથી કહીએ તે સ્થાનાદિગત એવા જે ધમ વ્યાપાર તે ચાગ જાણવા. શાસ્ત્રોમાં આવા સ્થાનાદિગત ધર્મ વ્યાપાર સ્થાન, વર્ણ, અર્થ, આલખનસહિત અને આલ બનરહિત એમ પાંચ પ્રકારના કહેલા છે.
વિશેષા-પ્રણિધાનથી અત્યંત શુદ્ધ એટલે પરમ શુદ્ધ આશયવાળા, પ્રણિધાન શબ્દના ઘણા અથ થાય છે, તેમાંથી અહીં આશય અથ સંગત છે, ધર્મ વ્યાપાર એટલે ધને લગતી પ્રવૃત્તિ, ધાર્મિક ક્રિયા. મેાક્ષમાં જોડનાર એટલે માક્ષમાં લઈ જનાર, મેાક્ષની પ્રાપ્તિ કરાવનાર. ટાળ એટલે સ્થાન-સ્થાનગત ધર્મ વ્યાપાર. ઇન્ન એટલે વહુ –વણું ગત ધર્મ -