________________
સામાયિક અનેરી યોગસાધના
વ્યાપાર, અર્થ એટલે અથ-અગત ધર્મ વ્યાપાર. બાવળ આલંબન--આલંબનસહિત એવા ધ વ્યાપાર અને ોિરહિત–આલ’ખનરહિત એવા ધર્માં વ્યાપાર. તાત્પય કે “ પરમ શુદ્ધ આશયથી થતી સધાર્મિક ક્રિયાઓ મેાક્ષની પ્રાપ્તિ કરાવનારી હાઈ ચેાગ કહેવાય. તેની વિશેષ કે ખાસ વ્યાખ્યા તા એ છે કે સ્થાનગત, વણુ ગત, અંગત, આલેખનસહિત અને આલ બનરહિત એ પાંચ પ્રકારના ધર્મ વ્યાપારને ચાગ જાણવા.’
૧૩
વિવેચન- જૈન ધમ ચાગને માને છે કે નહિ ? માને છે તે તેની વ્યાખ્યા કયા પ્રકારે કરે છે? અને તેના કેટલા પ્રકાશ કે કેટલાં અંગેા માને છે?” તે બધા પ્રશ્નોના ઉત્તર શ્રીમાન હરિભદ્રસૂરિએ ઉપર્યુક્ત ત્રણ પંક્તિઓમાં આપી દીધા છે. જૈન ધમ ચાગને માનનારા છે, એટલે જ ચૈાગ સંબધી વિચારણા છે. સ્વ-પર-હિતની સાધના એ જૈન સાધુઓને ધમ છે, એટલે સ્વ-પર-હિતાર્થે તેમણે આ ગ્રંથની રચના કરેલી છે. તેમણે આ વિષયમાં ગુરુમુખેથી જે કંઈ સાંભળ્યું તથા અનુભવ્યું, તેને સાર આ વીશ ગાથાની નાનકડી કૃતિમાં વ્યવસ્થિત રીતે રજૂ કરી દીધા છે, એટલે તે પરમ શ્રદ્ધેય છે.
તેએ જિજ્ઞાસુજાને ચેાગનું રહસ્ય સમજાવવા ઇચ્છે છે, તેથી પ્રથમ યાગની વ્યાખ્યા કરે છે. આ વ્યાખ્યામાં પ્રથમ સામાન્ય અને પછી વિશેષ એ શાસ્ત્રીય કમને તેએ અરાખર અનુસરે છે. પ્રથમ સામાન્ય વ્યાખ્યા કરવાનું કારણ