________________
૩૭
સામાયિક-સારભૂત સુંદર ક્રિયા પછી ત્રીજે પંડિત ગો :
बृहस्पतिरविश्वासः, કેઈ પર અંધવિશ્વાસ રાખ નહિ, એ નીતિશાસ્ત્રમાં પરમ નિપુણ બૃહસ્પતિને મત છે. છેવટે ચોથે પંડિત છે ?
પચાર સ્ત્રીપુ જાવ સ્ત્રીઓ પ્રત્યે મૃદુતાથી વર્તવું, એ કામશાસ્ત્રમાં કાબેલ પાંચાલ ષિને મત છે.
આ રીતે દરેક પંડિતે એક લાખ શ્લેકને સંક્ષેપ માત્ર એક એક ચરણમાં સંભળાવતાં રાજા ઘણે ખુશી થયે અને તેમને ભારે ઈનામ આપ્યાં.
એટલે લાખ કલેકેને સારી માત્ર એક ક્રિયામાં ઉતરી શકે છે.
અમે અનુભવે જોયું છે કે સામાયિકની ક્રિયા થડે વખત કરવામાં આવે તે પણ તે મન-વચન-કાયાને પવિત્ર કરે છે, શાંતિ અને સમતાને અનુભવ કરાવે છે તથા ધર્મભાવનામાં ભરતી લાવે છે, તે પછી લાંબા સમય સુધી સામાયિકની કિંયા કરનારને કયા લાભ ન થાય ?
કેટલાક એમ સમજે છે કે “સામાયિક તે એક સામાન્ય ક્રિયા છે અને તે ડેસા-ડોસીઓ કે કુરસદિયા લેકને કરવા જેવી છે, તેમાં આપણું કામ નહિ. પણ આ