________________
સામાયિક અનેરી યોગસાધના
૪
તીથ કરા પણ વિદ્વિતયાગ અને યોગીશ્વરા જ હતા, તેથી ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પણ એ જ રસ્તે ચાલ્યા હતા, તેનાં અનેક પ્રમાણેા પ્રાપ્ત થાય છે. તે અંગે શ્રી જિનભદ્રગણક્ષમાશ્રમણે ધ્યાનશતકના પ્રારંભમાં કહ્યું છે કે
वीरं सुकझाणग्गदकम्मिणं पण भिऊण | जोइसरं सरणं झाणज्झयण पवक्खामि ||
· શુકલધ્યાન રૂપી અગ્નિથી કરૂપી ઈંધનાને બાળી નાખનાર, યાગીશ્વર અને શરણુ કરવા ચેાગ્ય, એવા શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને હું ધ્યાન સંબંધી અધ્યયન કહીશ.’ અહી' પ્રશ્ન થવે સહજ છે કે જે ચેાગસાધનાના સ્વીકાર કરે, તેમાં નિપુણ અને અને બીજા અનેકને તેનું મા દન આપે, તે જ યાગીશ્વર કહેવાય; તે શુ ભગવાન મહાવીરે કોઇ ચેાગસાધનાને સ્વીકાર કર્યાં હતા ? તેમાં તેઓ નિપુણ બન્યા હતા ? અને તેમણે આ વિષયનુ અનેકને માદન આપ્યું હતું? આ પ્રશ્નોના ઉત્તર તેમના ચરિત્ર પરથી જ મળી રહે છે.
ભગવાન મહાવીરે વૈરાગ્યથી વાસિત થઈ ને ત્રીશ વર્ષની ઉંમરે રાજ્ય પાટ તથા કુટુંબકબીલા છેાડીને સામાયિકની સાધના સ્વીકારી હતી અને તે જ એમની ચેાગસાધના હતી. આ સાધના સારી રીતે થઈ શકે તે માટે તેમણે પાંચ મહાત્રતાની ધારણાપૂર્ણાંક શ્રમણ-અવસ્થાના સ્વીકાર કર્યાં
સા. ૪