________________
સામાયિક–સારભૂત સુંદર ક્રિયા
૩૯
6
મનુષ્યમાં રહેલી રાગ-દ્વેષની વૃત્તિઓને ઘટાડી સમત્વ કે સમભાવ તરફ લઈ જવાના છે. ચતુવિંશતિસ્તવના મુખ્ય હેતુ ચાવીશ તી કરી પ્રત્યે અનન્ય ભક્તિ ઉત્પન્ન કરવાને છે. વદનના મુખ્ય હેતુ ગુણવાન ગુરુ પ્રત્યે વિનય કેળવી તેમની કૃપા મેળવવાનો છે. પ્રતિક્રમણના મુખ્ય હેતુ જાણે કે અજાણે થયેલી ભૂલેાને સુધારી ભાવી ભૂલેા સામે પાળ બાંધવાના છે. કાચાસ ના મુખ્ય હેતુ કાયાનું મમત્વ ટાળી મનની વૃત્તિએને આત્મા તરફ વાળવાના છે અને પ્રત્યાખ્યાનના મુખ્ય હેતુ આત્માને સંયમમાં લાવી ત્યાગ ગુણ કેળવવાના છે. X છ આવશ્યકોમાં સામાયિકને પ્રથમ મૂકવાનું કારણુ શુ' ? ' આ પ્રશ્નના ઉત્તર શ્રીમાન હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં આ પ્રમાણે આપ્યા છે : તંત્ર પ્રથમ मध्ययनं सामायिकं समभावलक्षणत्वात् चतुर्विंशतिस्तवादीनां ૪. તદ્દ મેકવાન પ્રાધન્યમસ્યંતિ ' ષડાવસ્યકનાં છ અધ્યયનામાં પહેલું અધ્યયન સામાયિક છે. સમભાવ લક્ષણને લીધે તે સામાયિક કહેવાયું છે. ચતુર્વિશતિસ્તવઆદિ બીજા પાંચ અધ્યયનેા તેના જ ભેદો છે, એટલે તેની પ્રાથમિકતા સમજવાની છે.' તાત્પર્ય કે છ આવશ્યકેામાં સામાયિક એ સાધ્ય હાવાથી પહેલુ મૂકાયેલું છે અને બીજા' પાંચ આવશ્યક તેનાં સાધના કે અગા હેાવાથી પછી મૂકાયેલાં છે.
X
· શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રોટીકા ના ત્રણ દળદાર ભાગેામાં આ છ આવશ્યક પર અમે વિસ્તૃત વિવેચન કરેલુ છે, તે જિજ્ઞાસુએએ જરૂર જોવુ.