________________
સામાયિકના મહિમા
૧૭
અંગે સમજ લખી છે તથા • સામાયિકની સાધના નામના એક ખાસ નિબંધ લખી ઉપર્યુક્ત ગ્રંથના પરિશિષ્ટમાં જોડેલા છે. ત્યાર પછી લગભગ ત્રણ વર્ષે સામાયિક અંગે બે ઘડી યાગ ? નામના ખીજે નિબ ંધ લખેલે છે અને તે ધ બાધગ્રંથમાલાના પંદરમાં પુષ્પ તરીકે પ્રકટ થયેલા છે. તે પછી લગભગ છ વષૅ સામાયિકની સુંદરતા ' નામને ત્રીજો નિબંધ લખેલેા છે, જે જૈન શિક્ષાવલી-ખીજી શ્રેણીમાં છઠ્ઠા મણકા તરીકે સ્થાન પામેલા છે, આમ સામાયિકના વિષયમાં છેલ્લાં વીશ વર્ષમાં ચિંતનમનન ચાલતું જ રહ્યું છે.
4
"
પ્રશ્ન-શું એ સાહિત્યથી સ તાષ
ગ્રંથની રચના કરવી પડી ?
ન થયે કે આ
ઉત્તર-જે કઈ થયું છે, એ તેા ઠીક જ થયું છે, પણ વિશેષ વિચાર કરતાં અમને એમ લાગ્યુ કે સામાયિકના વિષય ઘણા મહત્ત્વપૂર્ણ છે, તેથી તે અંગે એક બૃહદ્ ગ્રંથરચના કરવી જોઇએ. અને તેમાં સામાયિકને લગતા તમામ મહત્ત્વના મુદ્દાઓને સ્પશી લેવા જોઇએ. તેથી આ ગ્રંથરચના ઘણા પશ્રિમપૂર્વક કરવામાં આવી.
પ્રશ્ન-આમાં પૂર્વ સાહિત્યના ઉપયાગ તા થયા જ હશે ? ઉત્તર—આમાં પૂર્વ સાહિત્યના ઉપયોગ તા થયા છે, પણ મેટા ભાગે તે નવા આકાર પામ્યો છે, કારણ કે પ્રથમ કરતાં આજે અમારું અધ્યયન વધ્યું છે. અને દૃષ્ટિમાં
સા. ૨