________________
૮ : જેવા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
સમજવા જેવી વાત છે કે, ધ્વનિ વિદ્યુતનુ એક સૂક્ષ્મ રૂપ છે. હવે તેા વૈજ્ઞાનિક પણ પણ .. સત્યને સ્વીકારવા લાગ્યા છે કે, ધ્વનિ વિદ્યુતનુ રૂપ છે. જે કઈં પણ છે તે બધું વિદ્યુત રૂપ છે. જો કે ભારતીય સૂક્ષ્મદશી એ વૈજ્ઞાનિકાની ઉપર્યુક્ત માન્યતાથી ઘેાડી જુદી માન્યતા ધરાવે છે. તેઓ કહે છે કે, વિદ્યુત પણ ધ્વનિનું જ રૂપ છે. એટલે જ શો ચૈત્રા” અર્થાત્ શબ્દ પણ બ્રહ્મ છે. વૈજ્ઞાનિકો અને ભારતીય વિદ્વાનામાં પ્રથમ ધ્વનિ છે કે પ્રથમ વિદ્યુત છે, એ સંબધે થાડા મતભેદ રહી જવા પામ્યા છે જે સમય જતાં અવશ્ય પૂરાઈ જશે.
વિજ્ઞાનના મત પ્રમાણે વિદ્યુત પ્રથમ છે તે પૌત્રોત્ય વિદ્વાના ધ્વનિની પ્રાથમિકતા સ્વીકારે છે. ધ્વનિની સઘનતા-પ્રગાઢતા જ વિદ્યુત છે. વૈજ્ઞાનિકાની માફક ભારતીય મનીષીઓએ, ધ્વનિની પ્રગાઢતા એ જ વિદ્યુત છે, એ નિર્ણય કોઈ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં કરેલા પ્રયાગાના આધારે નથી લીધે, પરંતુ મદિરાની ગુંબજો નીચે એકારના સઘન ધ્વનિ જ્યારે કરવામાં આબ્યા ત્યારે સાધકોને એક સ્પષ્ટ અનુભવ થયા કે જેમ જેમ ધ્વનિની સઘનતા પ્રગાઢ અને પ્રચૂર થતી જાય તેમ તેમ, મ ંદિર પણ મટી જાય છે, સાધક પણ શૂન્યમાં સમાઈ જાય છે, માત્ર વિદ્યુતના વર્તુલા જ શેષ રહી જાય છે. આ અનુભવમાંથી જ આ નિષ્ક પરાકોટિએ લેવામાં આવ્યે કે, વિદ્યુત એ ધ્વનિની સઘનતા અને પ્રગાઢતાનું જ પરિણામ છે. શબ્દ બ્રહ્મ છે' એમ કહેનારાઓએ શબ્દના વિષે ઊંડાણભરી શેાધ કરી હતી અને તે શેાધના પરિણામે જે અનુભવ થયા હતા, તે બ્રહ્મના હતા. બ્રહ્મથી મોટા ખીજો કેાઈ અનુભવ શકય નહેાતા અને શબ્દથી ગ...ભીર ખીજી કઈ વસ્તુ તેમણે જાણી નહેાતી કે જેના પ્રયોગ કરી શકાય.
ધ્વનિના કેવાં સમ અને વિષમ પરિણામે આવે છે તે પણ જાણવા અને સમજવા જેવાં છે. ધ્વનિનું આ શાસ્ર જો સામાન્ય રીતે પણુ સમજાઈ જાય તે, શાસ્ત્રોને કાંપણ આપવાની પ્રથાનાં મૂળનું માહાત્મ્ય અને ધ્વનિથી ઉત્પન્ન કરી શકાતી સારી નરસી અસરથી સાધકની સાધનાને કેવા લાભા પહાંચાડી શકાય છે, તેનાથી કેવાં ઝડપી પરિણામે ઉપજાવી શકાય છે, તેને ખ્યાલ પણ આપોઆપ આવી જાય. ધ્વનિને પોતાનુ એક આગવું શાસ્ત્ર છે. કયા નિ કયા ચક્ર ઉપર આઘાત કરે છે તેના સ્પષ્ટ અનુભવા છે. કુંડલિનીની જાગૃતિમાં ધ્વનિની ચેાટ કઈ રીતે કામિયાબ બને છે અને કુંડલિનીને જાગૃત બનાવી સહસાર સુધી પહેાંચાડવામાં તે કેવા ભાગ ભજવે છે તેને પણ એક અનુભૂતિપૂર્ણ ઇતિહાસ છે.
ધ્વનિની આ સ્વાભાવિકતા ઝૂંટવાઈ ન જાય, અને કણે પણ શિષ્ય પ્રશિષ્યને ગુરુએ વડે સાક્ષાત્ મળતી રહે, તેમ જ સાધનાની ભૂમિકા સુગમ અને સરળ થાય, તે આદશને લક્ષ્યમાં રાખી, શાસ્રો લખવા કે છપાવવાનો નિષેઘ થતા આવ્યેા હતેા.
કોઈ પણ શબ્દ લખવામાં આવે તે લખવામાં કે તે શબ્દને · વાંચવામાં શબ્દનુ ધ્વનિ ગત મૂલ્ય સચવાતુ નથી. શબ્દમાં વિશેષ ધ્વનિ અને વિશેષ ધ્વનિની માત્રાઓનું સમાહિત થવુ