________________
પ્રકાશપ ધનતેરસ : ૬૨૯
પ્રેમ અને ભાવના જન્મે એ સ્વાભાવિક છે. એટલે આજે આ દિવસ સાથે જોડાએલી કથાઓ, દંતકથાઓ, માન્યતાઓ અને વાસ્તવિકતાઓ વિષે મારો જે અભ્યાસ છે તે હું તમાર્ગ સામે
પ્રસ્તુત કરું છુ.
ભગવાન મહાવીરે, ખીલેલાં ફૂલ જેવી ત્રીસ વર્ષની ભરયુવાનીમાં રાજ્ય—વૈભવ, વિષય વિલાસ અને ભૌતિક સાધનસપત્તિને પરિત્યાગ કરીને, માગસર વદ દશમના શુભ ધ્રુવસે, વિજય મુહૂર્તમાં, સર્વ વિરતિ ચારિત્રના સ્વીકાર કર્યાં હતા. દીક્ષાભિષેક પછી ૧૨ વર્ષ ૬ માસ અને ૧૪ દિવસ સુધી તેઓ સાધક અવસ્થા (છદ્મસ્થાવસ્થા)માં રહ્યા, ૪૧૬૫ દિવસ સુધી રા થા નિરાહાર રહ્યા, માત્ર ૩૪૯ દિવસ પારણાના-આહારના થયા. આ રીતે ભગવાન મહાવીરે સાધનાના પૂરા ખાર વર્ષ વ્યતીત કર્યાં હતાં. તેરમા વરસના મધ્ય ભાગ અર્થાત્ ગ્રીષ્મ પક્ષના બીજે માસ અને ચેાથેા પક્ષ ચાલતા હતા, એટલે કે વૈશાખ માસની શુકલ પક્ષની દસમને વિસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળી રહેલ હતી, પાછલી પારસી પૂરી થઇ હતી, સુવ્રત નામના દિવસ હતા, વિજય નામનું મુહૂતં હતું ત્યારે ભગવાન જાભિકાગ્રામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે એક ખંડેર જેવા જુના પુરાણુ ચૈત્યથી બહુ પાસે નહિ તેમજ બહુ દૂર પણ નહિં એવા શ્યામક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ગાદેહિકા આસને અવસ્થિત રહી, આતાપના દ્વારા તપ કરી રહેલ હતા અને તેમને છટ્ઠનું તપ હતું તે સમયે જ્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ચાગ આવ્યા ત્યારે તેમને ઉત્તમેાત્તમ, સમગ્ર અને પરિપૂર્ણ એવુ. કેવળજ્ઞાન અને કેવળઢન ઉત્પન્ન થયું.
અવણુ વાદ
મેટલનારો, જીવ હતા.
ભગવાન મહાવીરને ૧૪૦૦૦ શિષ્ય સ’પદ્મા હતી. ગૌતમ સ્વામીની માફ્ક સિંહ નામના અણુગાર પણ પરમ અનુરાગ અને ક્તિ ધરાવતા ભગવાન મહાવીરના અનન્ય શિષ્ય હતા. ગૌશાલક પણ પેાતાને ભગવાનના શિષ્ય તરીકે જ આળખાવતા હતા. છતાં તેના માનસમાં ભગવાન તરફ ભારે અણુગમાની વિષીલી દૃષ્ટિ સંઘરાયેલી હતી. પ્રભુના પ્રભુને મારી નાખવા માટે તેોલેશ્યાને ભયંકર પ્રયોગ કરનારા તે મહાકૃતઘ્ધી પ્રભુ ઉપર તેોલબ્ધિના પ્રયાગ કરી જ્યારે તે પોતાની આવક સભામાં પાઠે ફરતા હતા ત્યારે ભગવાનના અનન્ય શિષ્ય એવા સિંહ અણુગાર સાથે રસ્તામાં તેની આકસ્મિક મુલાકાત થઈ ગઈ. સહુ અણુગાર ભગવાન તરફ પરમનિષ્ઠા ધરાવનાર તેમના અનન્ય શિષ્યો છે એમ ગોશાલક જાણતા હતા. તેથી સિહુ અણુગારને જોઈ તે કહેવા લાગ્યાઃ સિંહ ! કયાં જાય છે ? જેની પાસે તું જવા માંગે છે તે તારા પ્રભુ તેા કયારનેાયે મારી તેજોલેશ્યાના ભાગ બન્યા છે અને મરણ પથારીએ પડયેા છે !’
સિંહુ અણુગાર છદ્મસ્થ છે. ગૌશાલકની આવી મ ભેદી વાણીથી તે વિષણુ અને ખિન્ન અની ગયા. મનમાં અસાધારણ પરેશાની, ચિંતા, શોક અને સંતાપના અનુભવતા તેઓ ભારે નિરાશા સાથે માંડ માંડ ભગવાનના સમવસરણ પાસે પહેાંચ્યા. પરંતુ અહીં આવીને જોયું