Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 706
________________ નૂતન વર્ષાભિન ંદન : ૬૪૫ સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદનના શબ્દોથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. માનવ સમુદાય જીજનની વિવિધલક્ષી સઘર્ષાત્મક યાત્રામાં નવાં ડગ ભરતા આગળ વધે છે. ગઈ કાલે જણાવેલ તેમ, આસા વદ અમાવસ્યાની પ્રત્યુષકાળ રાત્રિમાં ભગવાન મહાવીર પરિનિર્વાણુ પામ્યા તે તે જ દિવસની અંતિમ રાત્રિમાં ગૌતમસ્વામીએ ચાર કર્મોના ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદન મેળવી લીધું. આ કારણે કારતક સુદ ૧ ગૌતમ પ્રતિપદા (પડવા)ના નામથી પ્રખ્યાત છે. આ દિવસના અરૂણ્ણાયના પ્રારંભથી નૂતનવના મંગળ પ્રારંભ થાય છે. .. સનાતની મ’એની દૃષ્ટિમાં બેસતું વર્ષ એ બલિપ્રતિપદા (ખલિ પડવેા)ના નામથી ઓળખાય છે. ગઈકાલના પ્રવચનમાં જણાવ્યું હતુ તેમ ખલિરાજાની મુકિત કરવા માટે ભગવાન વિષ્ણુને વામનના અવતાર લેવે પડયા હતા. સાક્ષાત્ ભગવાન વિષ્ણુને ત્રણ ડગલાં જમીનની અલિરાજા પાસે માંગણી કરવી પડી. નીતિકારો કહે છે કે, કેઇ ગુણુ પણ જો અતિ માત્રામાં હાય, તે તે પણ ખંધન બની જાય છે. રૂપની અતિશયતાને લઇને જ રાવણે સીતાનું અપહરણુ કર્યું હતું. “મતિ પાવું દૂતા સીતા”આમ પ્રતિ જ્ઞાનાય વહિવંદઃ અતિ સર્વત્ર વાંચે.-અતિ દાન જ બલિરાજાના ખંધનનું કારણ બન્યું. માટે અતિપણું સત્ર વર્જ્ય છે. અલિરાજા તેા પેાતાની ઉદ્ઘાષા પ્રમાણે હા ભણીને ઊભો રહ્યો અને વામનના સ્વરૂપમાં વિષ્ણુએ ત્રણ ડગલામાં તા ત્રણુોક–ભગ, મર્ત્ય અને પાતાળને માપી લઇ, બલિરાજાને પાતાળમાં ચાંપ્યા. વામન ભગવાને અલિરાજાને આજના સુપ્રભાતે પાતાળનું રાજ્ય સેાંપી રાજ્યાભિષેક કરેલે એટલે હિં‘દું જગતમાં આજના શુભ દિવસ અતિ પડવાના નામે પ્રખ્યાત છે. આજથી પ્રાર ંભ થતુ નવું વર્ષ એટલે નવાં અનાજ, નવા દાણાના આગમનના મંગળ પ્રારંભ. માિમાં અન્નકૂટ ભરાય, ભાતભાતનાં ભાજન, પાક, પકવાન ભગવાનને ધરાવાય, માનવી માત્ર અનાજની નવી વાનગી પ્રસાદરૂપે પ્રભુને ધરાવીને પછી ખાય. કેવા સુ ંદર આાના આદશ ! ઉપનિષદો તે કહે છે કે, તેને ચતેન મુન્નીયા; માતૃધઃ સ્વવિવું ધનમ્' અર્થાત અસ્તિત્વથી જે ઉપલબ્ધ થાય તેના ત્યાગ ભાવથી તું પોતાનું પાલન કર. કોઇનાં ધનની ઈચ્છા ન કર. હિન્દુ જગતમાં આ પડવા માટે એક બીજી કથા પણ પ્રચલિત છે. શ્રીકૃષ્ણ ભગવાને જ્યારે ઇન્દ્રાદિની પૂજાના ઉપક્રમે સ્થગિત કર્યા ત્યારે ક્રાધિત થએલા ઇન્દ્રે કૃષ્ણ પર પાતાના અપ્રતિમ પ્રભાવના અવિસ્મરણીય પડઘા પાડવા નિર્ણય કર્યું. વર્ષોના અધિપતિ ઇન્દ્રે વરસાદની વિપુલતાથી વ્રજભૂમિને ખેદાન મેદાન બનાવવાના મનેારથેા સેવ્યા. ઇન્દ્રના કોપથી બારે મેઘ ખાંગા થઈ વ્રજભૂમિ પર તૂટી પડયા. મેઘ તાંડવની આફત સામે જ્યારે સારીયે વ્રજભૂમિનાં પ્રણીઓ, પશુઆ, ગાયા તેમજ ગ્રામજનાનાં રક્ષણના બીજે કાઈ ઉપાય ન રહ્યો અને સૌ ભયથી

Loading...

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726