________________
૩૨૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધ જ્યારે જ્યારે એકલતા ત્યારે તેઓ એક જ વાતનું વારવાર પુનરાવન કરતા. એકની એક વાતની વારંવાર પુનરુતિ કરવા પાછળનું આંતરિક રહસ્ય શું છે તે પણ સમજવા જેવુ' છે. તે સમયના માણસાના હૃદયા માળક જેવા નિષ્પાપ અને નિર્દોષ હતા, એટલે એક જ વાતને અનેકવાર કહેવાથી તે વાત તેમને માટે મંત્ર બની જતી અને હૃદયના માર્મિક સ્થાનને સ્પર્શી જતી. તે વાત તેમને માટે આંતરિક અને આત્મિક બની જતી. પરિણામે જીવનમાં સરળતાથી ક્રાન્તિ થઈ શકતી.
આપણે તેા પુનરુતિને સહી પણ નથી શકતા. હાય અને ભૂલથી જો કાઇ તેનું પુનરાવર્તન કરે તેા આ તે અમે જાણીએ જ છીએ; એકની એક વાતનું
અગાા છે. ??
એક વાત બૌદ્ધિક રીતે સમજાઈ ગઈ આપણે તરત ખેલી ઊઠીશું: સાહેબ ! પુનરાવર્તન કરીને સમય
શા માટે
મત્ર-તંત્ર અને ધ્યાનના આવિષ્કારોના આયોજન પાછળનું રહસ્ય પણ આ જ છે. કારણ શિક્ષિત અને સંસ્કૃત ગણાતા માણસાનાં કેન્દ્રને સ્પર્શાવવા માટે આ સિવાય બીજા કેાઈ ઉપાય નથી.
જૂના જમાનામાં એક વ્યવસ્થિત વ્યવસ્થા હતી કે કોઇ જિજ્ઞાસુની આધ્યાત્મિક જિજ્ઞાસા, જિજ્ઞાસાને બદલે તર્ક વિતર્કોના પાશમાં જકડાએલી જણાતી, ત્યારે ગુરુજને તેને તેને ઠેકાણે માકલી આપતા જ્યાં તર્કની જ દુનિયા હાય ! રાત અને દિવસ અનવરત અને અશ્રાંત તર્કનાં ચત્રા જ્યાં ચાલ્યા જ કરતાં હાય ! તર્ક સિવાય કઈ વસ્તુને ત્યાં જરા જેટલેા પણ અવકાશ નહાતા. જેથી તથી તે થાકી જતા, તર્કથી તેને કંટાળે, સૂગ, ગૂ ́ચવણુ અને પરેશાની ઊભી થતી. આમ તે પોતે જ એક દિવસ ત થી એકદમ ક'ટાળી જતા અને એક દિવસ તર્કની સામેના પોતાના અણગમા જાહેર કરતાં તે કહેતા કે, તર્કની દુનિયામાં ઘણા આંટાફેરા માર્યા પરંતુ મેળવવા જેવું કશું જ મળ્યું નહિ ! માટે મહેરખાની કરી એવી વાત કહેા કે જેથી કંઇક ક્રાન્તિ એટલે જીવનનું આંતરિક રહસ્ય ઉદ્ઘાટિત થઈ જાય.
આ આંતરિક ચમત્કૃતિને વરેલા આ બંને ઉત્તમ આત્માએ આધ્યાત્મિક આદશને કેન્દ્રમાં રાખી મળ્યા છે. શ્રી કેશીકુમાર શ્રમણે પોતાના શિષ્યાની આશંકાને વાચા આપવા શ્રી ગૌતમસ્વામીની અનુજ્ઞા મેળવી છે. આંતરિક આદશની સમાનતા છતાં બાહ્ય આચારમાં જે ઔપચારિક ભેદ દેખાય છે તેનાં કારણેા શું છે? આવા પ્રશ્નો શ્રી કેશીકુમાર શ્રમણ તરફથી સરળતા અને વિનમ્રતાથી રજુ થતાં
तओ केसिं बुवंत' तु गोयमा इणमब्बवी | पन्ना समिक्खये धम्म ं तत्त तत्तविणिच्छय ॥ २५