________________
૫૬૦ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
પ્રાણેને સ્પશી ગઇ. પરિણામે, તમે ભલે ચાલી તે તે સડક ઉપર રહ્યા હતા, તમારા પગની ગતિ પણ તે રાજમાર્ગ ઉપર જ હતી પરંતુ તમારું મન પાગલ થઇ તે સ્ત્રી પાછળ દોડવા “ લાગ્યું. તમારું સારુયે ધ્યાન તે સ્ત્રી તરફ કેન્દ્રિત થઈ ગયું. તમારામાં આવી માનસિક વિકૃતિ આવી એના અથ જ એ થયા કે તમે સ્વાધ્યાયથી દૂર ખસી ગયા છે, તમારા વિવેક નાશ પામી ગયા છે, તમારી જાગૃતિ નષ્ટ થઈ ગઈ છે! એ સ્ત્રીના સૌંદર્યમાં તમે મુગ્ધ બન્યા, તે મુગ્ધ બનેલી દૃષ્ટિમાં તમે મૂર્છિત બન્યા, ખેાવાઇ ગયા, એટલે સ્વમાં, તમારામાં જ તમારી અનુપસ્થિતિ થઈ ગઈ અને વાસનાને પ્રવેશવાના મેાકેા મળી ગયે. પરંતુ જેવા તમે જાગૃત થઈ ગયા, વિવેકની પવિત્ર દૃષ્ટિ તમારામાં ઉદ્ઘાટિત થઈ ગઈ, તે સ્ત્રી તરફનું તમારું આકષ ણુ વિકર્ષિત થયુ` કે તરત જ તમે વિચારવા લાગ્યા; અરે, મારામાં આવી કામવાસના કેમ ઊભી થઈ ? ખસ, આત્મમંથનની આ પળે તમારી દૃષ્ટિ આત્મગત થતાં, એ જ પળથી સ્વાધ્યાયના પ્રારંભ થઈ ગયા.
જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તેની એ ખાજુએ હાય છે. એક વસ્તુગત અને અંજી આત્મગત. ધ્યાનને આત્મગત વાળવાનુ નામ સ્વાધ્યાય છે; અને ધ્યાનને વસ્તુગત વાળવાનું નામ મૂર્છા છે. પરંતુ આપણી એ સ્વાભાવિક નબળાઈ છે કે, આપણું અધિકાંશ ધ્યાન વસ્તુગત જ હાય છે. કાઈ આપણને ગાળેા દે તા તરત જ એ ગાળા આપણા પ્રાણને સ્પર્શી જાય છે અને તેની ગાળા પ્રતિક્ષણ આપણી સ્મૃતિને વિષય બની જાય છે. ગાળેા આપનાર વ્યકિતની ખેલવાની પદ્ધતિ, ગાળા આપતી વખતની તેની ચેષ્ટાઓ અને તે ક્ષણુની તેની આવેશભરી વિકૃતિઓ આપણી નજર સમક્ષ તર્યાં કરે છે. આપણી સ્મૃતિમાં તે ગાળો આપનાર જ રમ્યા કરે છે અને તેના ઇતિહાસનું સ ંશાધન આપણે શરૂ કરી દઇએ છીએ. આપણા મનમાં તેના વિષેના એક મહાનિબધની રચના શરૂ થઇ જાય છે. તે ગાળા તા બહાર હતી છતાં આપણે તે બહારની ગાળાને આપણા પ્રાણામાં પ્રવેશાવી દઇએ છીએ અને અંદરમાં ક્રાયની જવાલાએ સળગાવી મૂકીએ છીએ. તે ગાળ દેનાર વ્યક્તિમાં જે વસ્તુઓ આપણને પહેલાં કયારેય નહાતી દેખાઇ, તે હવે દેખાવા માંડી. આપણી સારીયે ચેતના તે ગાળા દેનાર તરફ એકાંત કેન્દ્રિત થઈ જાય છે. ગાળ આપનાર તેા પેાતાને ઘેર જઇ શાંતિપૂર્ણાંક સૂઇ પણ ગયા હૈાય છે; પરંતુ આપણી રાત્રિની ઊંઘ હરામ થઇ જાય છે. ગાળ આપનાર કદાચ મજાકમાં પણ ગાળ લ્યેા હાય, ગાળ બેસીને તે પાછે તેને ભૂલી પણ ગયા હોય; પણ તેની ગાળાથી આપણા આત્માને શાંતિ મળતી નથી.
ગાળ આપે ત્યારે આપણામાં ક્રાધ શા
હવે આમ અશાંત દુ:ખી થવાને બદલે, જ્યારે કાઇ આપણને માત્મ નિરીક્ષણ કરીએ કે, તે ગાળની આપણા પર શી શી અસર થઇ ? માટે ઉર્દૂભવ્યે ? તે ક્રેાધને કારણે આપણામાં તેના બદલે લેવાની ઇચ્છા થઈ કે નહિ ? બદલે વાળવાની ઇચ્છા થઈ તે કેવી રીતે ખલેા વાળવાના વિચાર આન્યા ? શું શુ' તેને સામે ગાળે દેવી? શું તેનું ગળું દબાવી દેવુ ?
તેની હત્યા કરવી ? પૂર્ણ સત્યને જોવા
આમ જો આ