________________
૫૭૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
परस्परोपग्रह जीवानाम्
वर्तना परिणाम क्रियाः परत्वापरत्वे च कालस्य
અર્થાત્-જીવ અને પુદ્ગલાની ગતિમાં નિમિત્ત થવું એ ધર્માસ્તિકાયના ઉપકાર છે. જીવ અને પુદ્ગલેાની સ્થિતિમાં નિમિત્ત થવું તે અધમ દ્રવ્યના ઉપકાર છે. બધા દ્રવ્યાને અવકાશ આપવામાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યના ઉપકાર છે. શરીર, વચન, મન અને શ્વાસેાવાસની રચના કરી તે વડે સંસારી જીવે માટે નિમિત્ત થવું તે પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. જીવેાનાં સુખદુ:ખ, જીવન અને મરણુ સાથે અન્ય કાર્યોંમાં નિમિત્ત થવુ' એ વાના ઉપકાર છે. તેમ જ બધા દ્રવ્યેાના યથાસંભવ વના, પરિણામ, ક્રિયાપરત્વ અને અપરત્વમાં નિમિત્ત થવુ એ કાળ દ્રવ્યના ઉપકાર છે,
૬-૨૩
૬-૨૨
પ્રત્યેક દ્રવ્યના વિવક્ષિત કાય થતી વખતે કયા કા'માં, કયું દ્રવ્ય, કયા રૂપમાં નિમિત્ત થાય છે આ અમાં અત્રે ઉપકાર’ શબ્દ વિવક્ષિત છે. એક દ્રવ્ય ખીજા દ્રવ્યમાં નિમિત્ત બને છે—આ તથ્ય શ્રી કુંદકુ ંદાચાર્યે સમય પ્રાકૃતમાં સ્પષ્ટ રૂપથી સ્વીકારેલ છે—
जीव परिणाम हेतुं कम्म त पुग्गला परिणमति पुग्गल कम्मणिमित्त तहेबजीवा विपरिणमइ
જીવના રાગદ્વેષ આદિ પરિણામેનાં નિમિત્તને લઈ પુદ્ગલ વણાએ કરૂપમાં પરિણત થાય છે અને પુદ્ગલ કર્મનાં નિમિત્તને પામી જીવ પણ રાગદ્વેષ આદિ વિભાવેામાં પરિણમે છે. કા”ના ઉત્પાદ સહેતુક હાય છે. આ તથ્યને ‘કાર્યાન્પાદઃ હેતુઃ’ આ શબ્દો વડે સ્વામી સમંતભદ્રે પણ સ્વીકારેલ છે. દ્રવ્યની પૂ પર્યાયને ક્ષય અને ઉત્તર પર્યાયના ઉત્પાદ એક હેતુક છે એ તેનું કહેવાનું તાત્પય છે. એક હેતુક છે આને અથ ઉપાદાન હેતુક છે તેમ પણ હાઈ શકે અને નિમિત્ત હેતુક છે તેમ પણ થઈ શકે છે. આ વસ્તુની વધારે સ્પષ્ટતા કરતા કહેલ છે કે, કપાલે!ત્પાદ અને ઘટ વિનાશમાં એક હેતુપણાના નિયમ દેખાય છે. એક જ માટી આદિ રૂપ ઉપાદાનથી ઘટ વિનાશ અને કપાલેાત્પાદ રૂપ કાની સિદ્ધિ થાય તથા એક મુગરાદિ રૂપ સહકારી કપાલથી ઘટ વિનાશ અને કપાલેાત્પાદ રૂપ જ્ઞાન થાય છે.
પ્રાકૃતમાં એક હેતુ પદથી ઉપાદાનની સાથે નિમિત્તનું ગ્રહણ પણ ઇષ્ટ રહ્યું છે. કાર્યોની સિદ્ધિ માત્ર શૈવ નિમિત્તક પણ નથી અને માત્ર પૌરુષ નિમિત્તક પણ નથી એમ સ્વામી સમાંતભદ્રે તાવ્યું છે. આ તથ્યના નિર્દેશ કરતાં આગમ કહે છે–
अबुद्धि पूर्वापेक्षाया मिष्टानिष्ट सदैवतः । बुद्धि पूर्वव्यपेक्षायामिष्टा निष्टं स्व पौरुषात् ॥
જો કે સંસારી જીવાનાં દરેક કાર્યમાં દૈવ અને પૌરુષ બન્ને નિમિત્ત છે; પરંતુ જે ઇષ્ટ અને અનિષ્ટ કાર્ય અમૃદ્ધિપૂર્વક થાય છે તેમાં દૈવની મુખ્યતા હોવાથી તે દૈવ નિમિત્ત કહેવાય છે