________________
નિશ્ચય અને વ્યવહાર : ૫૮૩ ભિન્ન જ પ્રકારે અવસ્થિત છે એવા સમસ્ત અન્ય દ્રબ્યા સંબંધી ભાવાથી ભિન્નરૂપે ઉપાસનાને પ્રાપ્ત થએલેા આત્મા તે શુદ્ધ આત્મા કહેવાય છે.
અત્રે નાયકભાવને શુદ્ધ કહેવામાં આવેલ છે. આમાં શુદ્ધ અશુદ્ધ પાંચાનું પણ ગ્રહણ થતું નથી અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ગુણનું પણ ગ્રહણ થતું નથી.
આથી એ શંકા સહજ ભાવે ઉદ્ભવ થાય છે કે, ભૂતા શબ્દથી જ્ઞાયક સ્વભાવના અશેષ વિશેષ નિરપેક્ષ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ લેવાય છે તે અવસ્થામાં જીવ દ્રવ્યમાં ગુણુભેદ અને પર્યાયભેદની જે પ્રતીતિ થાય છે, તે શું સવથા અભૂતા છે? જો ગુણભેદ અને પર્યાયભેને સર્વથા અભૂતા માનવામાં આવે, તે જીવ દ્રવ્યના સ`સારી અને મુકતરૂપે જે વિભિન્ન ભેદો દૃષ્ટિગોચર થાય છે તે ન થવા જોઇએ. અને જો આ ભેદ બ્યવહારને પરમા ભૂત માનવામાં આવે તે તેને નિષેધ કરીને, જ્ઞાયક ભાવના માત્ર ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ભૂતા બતાવી, માત્ર તેને જ આશ્રય કરવા ચેગ્ય ન જણાવવુ જોઇએ. જૈન દર્શનમાં સામાન્યરૂપે માત્ર પદાને સ્વીકારેલ નથી; તેમજ માત્ર વિશેષરૂપે પણ પદાર્થોને સ્વીકાર્યો નથી. પરંતુ પદાર્થોને સામાન્ય-વિશેષાત્મક માનીને જ વસ્તુ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી અવસ્થામાં જ્ઞાયક ભાવના ત્રિકા ધ્રુવ સ્વભાવને ભૂતા બતાવી, મેાક્ષ માગમાં તેને જ આશ્રય કરવા ચેાગ્ય માનવેા એ ઉચિત નથી. કારણુ, જ્યારે જ્ઞાયક ભાવના માત્ર ત્રિકાળી ધ્રુવ સ્વભાવ સર્વથા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી ત્યારે આવી સ્થિતિમાં માત્ર તેને જ આશ્રય કરવા ચેાગ્ય કેમ માની શકાય ? આ કથનનું તાત્પય એ છે કે, તેા પછી એમ માનવું જોઈએ કે સામાન્ય-વિશેષાત્મક કોઇ પદાર્થોં નથી. સામાન્યાત્મક જ પદાર્થ છે માટે મેાક્ષ માર્ગોમાં સામાન્યાત્મક પદાર્થ ને જ આશ્રય કરવા ચૈાગ્ય માનવા જોઇએ. પરંતુ આ કથન બરાબર નથી. પદાને જો સામાન્ય વિશેષાત્મક માનવામાં આવે તે માત્ર તેના સામાન્ય અંશને ભૂતા કહેવા અને તેના વિશેષાંશને અભૂતા બતાવી તેને નિષેધ કરવા એ જરા પણુ ઉચિત નથી. તાત્પર્ય એ છે કે, જીવ દ્રવ્યને સામાન્ય-વિશેષાત્મક રૂપથી ભૂતાથ જાણી તેના ઉભય રૂપને જે લક્ષ્યમાં લે છે તે સમ્યગ્દષ્ટિ છે.
આ પ્રાણ પ્રશ્ન છે. કારણ શાસ્ત્રોમાં માત્ર જીવ દ્રવ્યને જ નહિં, પરંતુ દરેક દ્રવ્યને સામાન્ય વિશેષાત્મક અથવા ગુણુપર્યાયવિશિષ્ટ બતાવવામાં આવેલ છે. સ`સારી જીવ જ્ઞાના ગાદિ અનેકવિધ કર્મોથી સંયુકત થઈને વિવિધ પ્રકારના નર-નારકાદિ પાંચાને ધારણ કરે છે. આને કોઇએ અપરમા ભૂત પણ કહેલ નથી. એટલે જીવ દ્રવ્ય અથવા અન્ય દ્રવ્યાને કોઈ સમાન્ય વિશેષાત્મક રૂપથી જાણે તો તે અયથા જાણે છે એ જાતને પ્રશ્ન જ રહેતા નથી. એક દ્રવ્યના આશ્રયથી વ્યવહાર નયના જેટલા પણ વિષય છે તે ભૂતાથ છે એમાં સ ંદેહ નથી. આમ છતાં અહીં જે વ્યવહારનયના વિષયને અભૂતા અને નિશ્ચયનયના વિષયને ભૂતા કહેવામાં આવેલ છે તેનું કારણુ ખીજું છે. વાત એ છે કે, સંસારી જીવ અનાદિકાળથી પરિનિમિત્તથી પેાતાના સ્વકાળમાં જ્યારે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેને સ્વાત્મા માનતા રહ્યો છે, પરિણામસ્વરૂપ