________________
ઈશ્વરકતૃત્વ અને કમવાદ : ૬૦૫
કમ કરવામાં પણ જીવ સ્વતંત્ર નથી. એટલે ઘાતકના મનુષ્યવધનું કાય પણ તેની કાઈ પૂર્વની દુર્ભુદ્ધિનું જ પરિણામ હોવુ જોઇએ; અને બુદ્ધિની ક્રૂરતા પણ તેનાં કોઇ પૂષ્કૃત કર્માંનાં ફળરૂપ હાવી જોઈ એ. પરતુ આથી ઊલટુ, કમ નું ફળ જો ઈશ્વરાધીન માનીએ તે તેને ઉત્પાદક પણ ઈશ્વરને જ માનવા રહ્યો. જો ઈશ્વરને કમાંના ફળદાતા ન માનીએ અને વાનાં કર્મોમાં સ્વતઃ ફળદાન શકિત સ્વીકારી લઈએ, તે ઉપર બતાવેલી બધી સમસ્યાએ સરળતાથી ઊકલી જાય છે. કારણ માણુસનાં દુષ્ટ કર્યાં તેના આત્મા ઉપર એવા સંસ્કારો અંકિત કરી જાય છે કે જેનાં પરિણામે તે ક્રાધમાં આવી ખૂન કરવા જેવાં નિ ંદિત કાર્યો પણ કરી બેસે છે. પરંતુ જો ઇશ્વરને કર્મના ફળદાતા માનીએ તા આપણી વિચારશકિત એમ કહે છે કે, કેઈ વિચારશીલ ફળદાતાએ ખાટાં કર્મોનુ ફળ એવી રીતે આપવું જોઈએ કે જે તેની સજારૂપે અવશ્ય હાય; પરંતુ ખીજા વડે અપાવવા રૂપે ન હેાય. ઉપર જણાવેલ ઘટનામાં તે! ઇશ્વર ઘાતકના આશ્રય લઈ ઘાત કરાવે છે. કારણ, ઇશ્વરને બીજા પાસે શિક્ષા કરાવવી છે. પરંતુ ઘાતક જે બુદ્ધિ વડે બીજાને ઘાત કરે છે તે બુદ્ધિને દુષ્ટ કરનારા કર્મોનું શું ફળ મળ્યું? આ ફળ વડે તે બીજાને સજા ભાગવવી પડી. આ રીતે ઈશ્વરને વચ્ચે લાવવામાં ઘણી જાતની વિસ વાદિતા આવીને ઊભી રહે છે. દાખલા તરીકે, કોઈ કર્મનું ફળ જીવને તત્કાળ મળી જાય છે. કોઈ કર્મનું ફળ મહીના પછી મળે છે. અમુક કર્મોનું ફળ વર્ષો પછી પણ મળે છે. ત્યારે વળી અમુક કર્મોનું ફળ જન્માંતરમાં મળે છે. આ વિષમતાનુ` કારણ શું છે ? કમ ફળના ઉપભેાગમાં સમયની આ જે વિષમતા દેખાય છે તેના ઇશ્વરવાદીએ પાસે ઇશ્વરેચ્છા' સિવાય ખીો કોઈ જવાખ નથી. પરંતુ કમાં જ ફળદાનશકિત માનનાર કર્મવાદી જૈન સિદ્ધાંત આ બધાં પ્રશ્નાના ત અને બુદ્ધિગમ્ય જવાબ આપે છે.
આપણે પહેલાં કહી ગયાં છીએ તેમ જૈનદર્શનમાં કર્મના આશય જીવની ક્રિયા સાથે જીવ તરફ આકૃષ્ટ થનારાં કમ પરમાણુએથી છે. જીવની પ્રત્યેક ક્રિયા વખતે, જેને જૈનદનમાં ચેગના નામથી ઓળખાવાય છે. તે આ કમ પરમાણુઓ આત્મા તરફ આકૃષ્ટ થાય છે અને આત્માના રાગ, દ્વેષ, મેહ આદિ ભાવા કે જેને જૈનદર્શનમાં કષાય કહેવાય છે તેનું નિમિત્ત પામી, આત્મા સાથે બધાઈ જાય છે. આ રીતે કમ પરમાણુઓને આત્મા સુધી લઈ આવવાનું (આશ્રવનું) કામ યાગ કરે છે. યાગ એટલે જીવની કાયિક, વાચિક અને માનસિક ક્રિયા. આ ક્રિયા જ્યારે કમેને આત્મા પાસે લઇ આવે છે ત્યારે આત્મા સાથે એકક્ષેત્રાવગાડુ સખ ધ કરાવવાનું કામ કષાય અર્થાત્ આત્માના રાગ-દ્વેષ રૂપ ભાવ કરે છે. તાત્પય એ છે કે, આત્માની ચાગશક્તિ અને કષાય અન્ને મધનાં કારણુ છે. જ્યારે ખારમાં ગુણસ્થાનમાં જીવને કષાયને અભાવ થઈ જાય છે અને માત્ર ચેગતિ જ અશિષ્ટ રહે છે ત્યારે કમ પરમાણુઓનુ ચેગને કારણે આશ્રવ એટલે આગમન તે અવશ્ય થશે; પર ંતુ કષાયના અભાવને લઇ તે ત્યાં રાકાશે નહિ. આ વાતને સરળતાથી સમજવા માટે યાગને વાયુની, કષાયને ગુંદરની, આત્માને