________________
ઉપાદાન નિમિત્ત સમીક્ષા ૫૭૧
(૨) સમ ઉપાદાન હેાય, પરંતુ ખાધક સામગ્રી આવી જાય તે કાય નહિં થશે. (૩) સમર્થાં ઉપાદાન હાય, નિમિત્ત પણ હાય, પરંતુ ખાધક કારણ આવી જાય તે કા થશે નહિ.
આ ત્રણ તર્કો છે. પરંતુ ત્રીજા તર્ક'માં ઉપયુ કત બંને તર્કા એટલે ત્રીજા તર્કના સંબંધમાં સ્પષ્તાપૂર્ણાંક વિચાર કરવાથી બાકીના આવી જાય છે.
અન્તનિ વિષ્ટ થઇ જાય છે. બે તર્કાના ઉત્તર પણ અવશ્ય
સમ ઉપાદાન અને લેાકમાં આવશ્યક ગણાતાં નિમિત્તોની ઉપલબ્ધિ છતાં જો આધક સામગ્રીથી કાર્યોત્પત્તિમાં અવરોધ ઊભો થઈ જાય, તે શુ વિવક્ષિત દ્રવ્ય બાધક સામગ્રીના કારણે, પોતાના પરિણમન સ્વભાવને છોડી દે છે ખરૂ? જો આપણે કહીએ કે, દ્રવ્યમાં પરિણમન તે ત્યારે પણ હાય જ છે; કારણ પરિણમન એ તે દ્રવ્યના સ્વભાવ છે અને જે જેના સ્વભાવ હાય તે તેને છેડી પણ કેમ શકે, તેા આપણે પૂછી શકીએ કે, જેને તમે ખાધક સામગ્રી કહેા છા, તે કયા કાર્યની ખાધક માનીને કહેા છે ? જો જવાબમાં કહે કે જે કા` અમે તેમાંથી જન્માવવા માંગતા હતા તે થયું નહિ એટલે અમે આમ કહીએ છીએ. તે પછી તમે જ વિચાર કરે કે, તે ખાધક સામગ્રી તે દ્રવ્યના ભવિષ્યના કાર્યોની ખાધક થઇ કે તમારા સકલ્પની ? વિચાર કરવાથી સ્પષ્ટ જણાય છે કે, તે ખાધક સામગ્રી વિક્ષિત દ્રવ્યના કાર્યની ખાધક તે ત્રિકાલમાં પણ નથી. હાં, તમે તે દ્રવ્યનુ પરિણમન જે રીતે ઈચ્છતા હતા તે રીતે ન થયું એટલું જ. આ કાણુથી તમે તેને નિલક્ષિત દ્રવ્યના કાર્યની માધક સામગ્રી ગણેા છે તે તમારી મૂળમાં જ ભૂ છે. આ જ ભૂલને સમજવાની છે અને તેને દૂર કરવાની છે. વસ્તુતઃ તે સમયે તે દ્રષ્યનું પરિણમન તમારા સંકલ્પ અનુસાર ન થતાં, પોતાનાં ઉપાદાન મુજબ થયું, તેથી તમે તમારા મનથી તેને બાધક સામગ્રી માની લીધી હતી અને તે વખતે તે પ્રકારના પરિણમનમાં તે નિમિત્ત થઇ ગઇ.
તાત્પર્ય એ છે કે, દરેક સમયમાં કાર્યાં તે પોતાના ઉપાદાન અનુસાર હાય છે અને તે વખતે જે ખાદ્ય સામગ્રી ઉપસ્થિત હોય છે તે જ તેમાં નિમિત્ત થઈ જાય છે. નિમિત્ત સ્વય કોઈ દ્રવ્યના કાઇ કા ને કરતું નથી. દાખલા તરીકે, એક વિદ્યાથી દીપકના પ્રકાશમાં અભ્યાસ કરી રહ્યો છે. તે વિચાર કરો કે તે વિદ્યાર્થી સ્વય' ભણી રહ્યો છે કે દીપક તેને ભણાવી રહ્યો છે ? દીપક ભણાવી રહ્યો છે એમ તે કહી શકાય નહિ. કારણ એમ માનવા જતાં દીપક રી ન જાય ત્યાં સુધી તેનુ ભણવું-વાંચવું અટકવુ ન જોઇએ. પરંતુ આપણે જોઇએ છીએ કે, દીપકના સદ્ભાવમાં પણ ક્યારેક તે વાંચે છે અને કયારેક તે બીજું કાય પણ કરવા લાગે છે. આથી પ્રતીત થાય છે કે, દીપક તે નિમિત્ત માત્ર છે. વસ્તુતઃ તે સ્વયં વાંચે છે; દીપક તેને અલાત્ વંચાવતા નથી. આ રીતે જે નિયમ દીપક માટે છે તે જ નિયમ બધા દ્રવ્યેા માટે
છે તેમ માનવામાં કશે। જ વાંધો નથી. નિમિત્ત ભલે ક્રિયાવાન દ્રવ્ય હોય કે નિષ્ક્રિય દ્રવ્ય ય, કા તા સદા ઉપાદાનને અનુસરીને જ થાય છે.