________________
જ્ઞાનનું સૌંદય : ૪૦૯
જેમકે, દૂરથી આપણને કોઈ લાંખા પદાર્થનું જ્ઞાન થયુ' એટલે અવગ્રહરૂપ જ્ઞાન જન્મ્યું. ત્યાર પછી જ્યારે અતિ નિકટ પહેોંચ્યા ત્યારે પ્રતીતિ થઈ કે, આ માણસ હાવા જોઇએ’-આ ઇંડા જ્ઞાન થયું. અહિ ં એમ ન કહી શકાય કે પહેલા જ્ઞાનના વિષય જે લાંખાપણું છે તે બીજા જ્ઞાનના વિષય નથી. ખીજા જ્ઞાનમાં તે પ્રથમ જ્ઞાનનુ લાંખાપણું અને બીજા જ્ઞાનનુ મનુષ્યપણુ અને વિષય થઈ રહ્યા છે. એટલે જ આચાર્ચીએ વિશદતા-નિળતાના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, પ્રતીસ્યન્તાચવવાનેન વિશેષવત્તયા યા પ્રતિમાસન' વૈરાય” ખીજા જ્ઞાનનુ વ્યવધાન ન પડવુ અથવા વિશેષ રૂપથી પ્રતિભાસ હાવા એ જ વૈશવ-પ્રત્યક્ષતા છે.
આ બધા જ્ઞાનમાં ઉત્તરોત્તર વિશેષતા પણ છે એટલે આ બધા જ્ઞાનાને ધારાવાહિક જ્ઞાનની માફક નિરક પણ કહી શકાય નહિ.
પરાક્ષ પ્રમાણના પાંચ ભેદ છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક,અનુમાન અને આગમ (શાબ્દ)
સ્મૃતિ-અનુમત્રનત્યં જ્ઞાન' મરણમ્-પૂર્વે જાણેલા પદાર્થના ખ્યાલ આવવા તે સ્મૃતિ છે. ધારણા જ્ઞાને આત્મામાં એવા સંસ્કાર ઉત્પન્ન કર્યાં હતા કે જેથી કોઈ નિમિત્ત મળવા પર સ્મૃતિ થઈ જાય છે. વગર ધારણાએ સ્મૃતિ થઇ શકે નહિ. માટે ખીજા જ્ઞાનના સહાયની અપેક્ષા રાખનાર (સાપેક્ષ) આ જ્ઞાન છે અને તેથી જ તે પરાક્ષ છે. પ્રત્યક્ષ વડે જ્યારે આપણે કોઇ પણ વસ્તુને જાણીએ ત્યારે આપણને જેટલું સ્પષ્ટ જ્ઞાન થાય છે તેટલુ સ્પષ્ટ જ્ઞાન પક્ષમાં થતું નથી.
પ્રત્યભિજ્ઞાન : “અનુમવસ્મૃતિêતુ; તિર્થ પૂર્વતાનામાખ્યાતિનેચર' સંજનામજ જ્ઞાન પ્રત્યમિજ્ઞાન” અર્થાત્ અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થનાર તિર્યાંક સામાન્ય અને ઊર્ધ્વતાર સામાન્ય આદિને જાણનાર સંકલનારૂપ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. જેમકે, આ ગાય તે જ જાતિની છે.' રાઝ પ્રાણી ગાય જેવુ... હાય છે. આ તે જ જિનદત્ત છે.’ ‘આ પણ તે જ અને કહે છે.’ આ તે જ માણસ છે જેને કાલે જોયા હતા.’
જ્ઞાન છે.
આ બધા દાખલાઓમાં પ્રત્યક્ષ અને સ્મરણના મળવાથી ઉત્પન્ન થએલુ` સકલના રૂપ આ બ ંનેના મળવાથી પ્રત્યભિજ્ઞાનરૂપ ત્રીજા જ જ્ઞાનના જન્મ થયે. ઘણા દાનિકો પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષમાં અન્તર્ષિત કરે છે. પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન તે સમ્બદ્ધ અને વત માનને વિષય કરનારુ છે એટલે પ્રત્યક્ષ જ્ઞાનમાં તે સામે રહેલી વ્યકિત જ વિષય થાય છે. અને પ્રત્યભિજ્ઞાનમાં તે તે વ્યકિતમાં રહેનારી એકતા વિષય અને છે. પ્રત્યક્ષનાન એકતાને વિષય કરવાની ક્ષમતાને ધરાવતું નથી. તે વ્યકિતમાં રહેનારી એકતા સ્પષ્ટ જ્યારે જણાતી નથી ત્યારે સ્મરણની સહાય ૧. તિર્યક સામાન્ય એટલે એક કાળમાં અનેક વ્યકિતગ્મામાં રહેનારી સમાનત તે. ૨. ઊર્ધ્વતા સામાન્ય-અનેક કાળેામાં પણ એક વ્યકિતમાં મળી આવતી સમાનતા.