________________
પ્રમાણ ઐશ્વય : ૪૧૫ જશે. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ-એમ કહેવુ ચેાગ્ય છે; પરંતુ જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિવાળા પવ ત–એમ કહેવુ' સમીચીન નથી. એમ કહેવા જતાં તેા રસાડામાં ધૂમને જોઈ રસાડાને પણ પર્વત માની લેવા પડશે. પરંતુ આવી કલ્પના અનુચિત છે. આથી સિદ્ધ થાય છે કે, તર્ક અનુમાનનું કાર્ય કરી શકતું નથી.
(તર્કમાં માનવામાં બે ભાગા થઈ ગયા.
આવેલ સાધ્ય)ના એક ધર્મ અને
અનુમાનમાં આપણે એ ધર્મીને અર્થાત્ સાધ્ય આધારને સાધ્ય માનેલ છે. એટલે અનુમાનના સાધ્યના બીજો ધી. આમાં ધર્મી સિદ્ધ હેાય છે. કારણ જો ધર્મી સિદ્ધ નહિ હાય તેા ધર્મની સિદ્ધિ કયાં કરવી એ પ્રશ્ન આવીને ઊભા રહેશે. જેને પહાડની જ ખખર નથી તે પહાડમાં અગ્નિની સિદ્ધિ કેમ કરી શકશે ? હાં, ધર્મીની સિદ્ધિ સત્ર પ્રમાણુથી થતી નથી. કયાંક કયાંક તે તેને પ્રમાણસિદ્ધ માનવામાં અનુમાન . માત્ર વ્ય જ થાય છે એટલુ' જ નહિં, પણ તે અસત્યપેષક અથવા પાતે જ પેાતાનું વિધી પણ થઈ જાય છે. જેમકે, પરિવષાણુ-ગધેડાનું શીંગડું, વાત અસત્યપુષક અને પોતે જ પોતાની વિરાધી છે. કેમકે ગધેડાને શીંગડાં હાતાં નથી. અત્રે પક્ષ અથવા ધર્મી ખવિષાણુ છે, સાધ્ય છે. તેનું નાસ્તિત્વ અને સાધન છે. અનુપલબ્ધિ. જો અત્રે ખરવષાણુરૂપ ધર્માંને પ્રમાણસિદ્ધ જ માની લેવામાં આવે, તે એનાથી પરિવષાણુનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ જશે. પછી આ અનુમાન વડે ખરવિષાણુનું નાસ્તિત્વ સિદ્ધ કરવું તે પેાતાના જ અંગ સાથે પોતાના વિરોધ કરવા જેવું થશે. કારણ આ જ અનુમાનનુ એક અંગ ખરવિષાણુનુ અસ્તિત્વ સિદ્ધ કરે છે અને ખીજું અંગ નાસ્તિત્વ. આ ઉદાહરણથી જે વાત સમજમાં ન આવી હોય, તેા ખીજા દાખલાથી સ્પષ્ટ સમજવા પ્રયત્ન કરીએ. જેમકે, ‘પરમ છે કારણકે ઘટ આદિ સ્કંધાની ઉપલબ્ધિ હોય છે.’– આ અનુમાનમાં પરમાણુ પક્ષ છે અને પરમાણુનું અસ્તિત્વ સાધ્ય છે. જો અહિં`આ પરમાણુને પ્રમાણુ સિદ્ધ ધમ્મ માની લઇએ તે હેતુ આપતાં પહેલાં જ પરમાણુઓનું અસ્તિત્વ સિદ્ધ થઇ જશે. તેથી અનુમાન નિરર્થક થઇ જશે અને દરેક વસ્તુનુ અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સિદ્ધ થઇ શકશે નહિ. એટલે જે ધીમાં અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સાધ્ય હાય તે ધમીને પ્રમાણસિદ્ધ ધી ન કહેતાં, વિકલ્પસિદ્ધ ધી કહેવાય છે. કારણ ‘વિપત્તિનું તસ્મિન્ સત્તતરે સાથૅ’- વિકલ્પસિદ્ધ ધીમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ સિવાય બીજા કોઈ ધમ સાધ્ય નથી થઈ શકતા. એક ત્રીજા પ્રકારને પણ ધી માનવામાં આવે છે જેને ઉભયસિદ્ધ ધમી કહે છે. જે ધીના કાંઈક અંશ પ્રમાણસિદ્ધ હાય અને કાંઈક અશે વિકલ્પસિદ્ધ હાય તે ઉભયસિદ્ધ ધી કહેવાય છે. જેમકે, શબ્દ અનિત્ય છે. કારણકે મૃતક છે. અત્રે કોઈ ખાસ શબ્દ ધી (પક્ષ) નથી. પરંતુ ખધા શબ્દો એટલે ત્રણે કાળ અને ત્રણે લેાના ધમી છે. તેમાંથી વતમાનકાળના અને નિકટવતી શબ્દ તે પ્રમાણસિદ્ધ છે અથવા ઘેાડા ઘણા શબ્દો મ્રુત્યાદિ પ્રમાણેાથી સિદ્ધ માની શકાય છે. પરંતુ બાકીના શબ્દો પ્રમાણસિદ્ધ નહાવાથી વિકલ્પસિદ્ધ મનાય છે. આ રીતે એક જ શબ્દરૂપ ધી વિકલ્પસિદ્ધ અને પ્રમાણસિદ્ધ હાવાથી ઉભયસિદ્ધ મનાય છે.