________________
૪૧૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
પ્રમાળમત્તિકે તુ સાધ્વષમ વિશિષ્ટતા”-અર્થાત્ વિકલ્પસિદ્ધ અને પ્રમાણસિદ્ધ ધીમાં સત્તા અને અસત્તાને છેડીને બાકીના બધા ધર્મો સાધ્ય હાઈ શકે છે. ઉભયસિદ્ધ ધમી અને પ્રમાણસિદ્ધ ધીમાં સાધારણ દ્રષ્ટિથી એક અંતર આપણને દૃષ્ટિગોચર થાય છે કે, ઉભયસિદ્ધ ધમી જાત્યાત્મક હાય છે. જેમકે, શબ્દ અનિત્ય છે. આમાં શબ્દમાત્ર (શબ્દજાતિ) અને પ્રમાણસિદ્ધ ધમી વ્યકત્સાત્મક હોય છે. જેમકે, આ પર્વત અગ્નિવાળા છે. (બધા પા નહિં) વગેરે-
ધર્મીના આ ત્રણ પ્રકારો પ્રાચીન પર પરા અનુસાર વર્ણન્યા છે. જૈન અને બૌદ્ધ તાકિ કાએ આ ત્રણ ભેદોને માન્યા છે. પરંતુ અત્યારે આ ભેદ્યાના પ્રયાગ થતા નથી. વમાનમાં તે બધા પ્રમાણસિદ્ધ જ માનવામાં આવે છે. આનું કારણ માત્ર કહેવાની પ્રક્રિયાના જ ભેદ છે. નવીન પરંપરા મુજબ, માત્ર અસ્તિત્વ કે માત્ર નાસ્તિત્વ સાધ્ય નથી હતું પરંતુ તે દેશકાળની અપેક્ષા રાખે છે. જેમકે, ખવિષાણુના નાસ્તિત્વને સિદ્ધ કરવામાં પ્રાચીન પરંપરા અનુસાર ખવિષાણુ પક્ષ છે. પરંતુ નવીન પદ્ધતિ અનુસાર ખર' પક્ષ છે અને વિષાણુનું નાસ્તિત્વ સાધ્ય છે. અત્રે ખર' એ પ્રમાણસિદ્ધ ધર્મી થયા. સારાંશ એ છે કે, વિકલ્પસિદ્ધ ધીના વાચક એ શબ્દો હોય છે. જેમકે, ખરવષાણુ શબ્દમાં ખર’ અને વિષાણુ’ એ શબ્દ છે. આમાં એક પક્ષ છે અને બીજો સાધ્ય છે. જે પક્ષના વાચક એક જ શબ્દ છે તે વિકલ્પસિદ્ધ હાતા નથી. કારણુ અથ વગરના સંયુકત શબ્દ નથી હાતે. અસંયુકત શબ્દના અથ (વાસ્થ્ય) જો વિકલ્પ સિદ્ધ ધમી બનાવવામાં આવે, તે સમજવું જોઇએ કે વાસ્તવિક ધી છુપાએલા છે. જેમકે, અહીં ઘટ નથી.’ આમાં ‘ઘટ’ ધમી અને નથી’ એ સાધ્ય માનવામાં આવે છે. પરંતુ અત્રે વાસ્તવિક ધમી ‘ઘટ' નથી, વાસ્તવિક ધમી તા અહીં છે, અને ‘ઘટ નથી' એ સાધ્ય છે. ‘જ્યાં,' અહીંયા’ ‘ત્યાં’ આવા શબ્દો પાએલા હોય છે ત્યાં આપણને પ્રમાણસિદ્ધ ધી વિકલ્પસિદ્ધ ધી જેવા જણાય છે. તેથી આવે સમયે ઉભયસિદ્ધ ધર્મીને પ્રમાણસિદ્ધ ધી માં અન્તગત માનવામાં કોઈ વિશેષ કિલષ્ટતા નથી. કારણ ત્યાં વ્યકિત (વિશેષ) અને જાતિ (સામાન્ય)ના ભેદની અપેક્ષા ન રાખવાથી બન્ને ધી એક થઇ જાય છે.
સાધન : સાધ્ય પછી સાધનના વારો આવે છે. સાધન વિષે પણ ઘેાડા વિચાર કરવા આવશ્યક છે. જેના વડે સાધ્યની સિદ્ધિ કરાય તે સાધન કહેવાય છે. સાધ્યની સિદ્ધિ તેના વડે જ થઈ શકે છે. જેના સાધ્ય સાથે અવિનાભાવ સંબધ હાય, એટલે અન્વય-વ્યતિરેક મળી રહ્યો હોય. અર્થાત્ ખીજા શબ્દોમાં સાધન તેને કહેવાય જેને સાધ્ય સાથે અવિનાભાવઅન્યથાનુપપત્તિ સંબંધ હાય. અગ્નિના ધૂમ સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે ધૂમ અગ્નિનુ સાધન છે. જો કે આટલાથી જ સાધનની યથા ઓળખાણ થઈ જાય છે તેા પણ અનેક દાર્શનિકાએ ખીજા શબ્દોમાં પણ સાધનનું લક્ષણ મતાવ્યુ છે. તેમનાં મંતવ્ય મુજબ, જેમાં પક્ષધર્માંતા, સપક્ષસત્ત્વ અને વિપક્ષથી વ્યાવૃત્તિ હોય તે સાધન કહેવાય છે. આમાં સાધ્યના