________________
ધર્મ અને ધન : ૫૩૫
હીરા સમા ધર્મને લુટાવતા ફરે છે. યાદ રાખજો કે-થતા ધર્મસ્તતો નચઃ”-ધન કદી જીવનને અચાવી શકશે નહિ. ધર્મને ગુમાવી સંસારનું વિશાળ સામ્રાજ્ય મળી જાય તે પણ તેની કીમત કાડીની છે. ધનને ખાતર ધમને ખાઈ નાખવા જેવી બીજી કાઈ માલિશતા આ જગતમાં નથી.
અંગાના રચના કાળના સંબંધમાં ઇતિહાસજ્ઞાનાં મતયૈ ગઈ કાલે કહી બતાવ્યા છે. આજે ઉપાંગાના સંબંધમાં વિચાર ક્રમ પ્રાપ્ત છે. શ્રી પન્નવણુસૂત્રના રચના કાળના સંબંધમાં તો કોઇ મત ભેદ જ નથી. પ્રજ્ઞાપનાના કર્યાં આશ્યામ છે. તેમનુ જ ખીજું નામ કાલકાચાય (નિાદ વ્યાખ્યાતા) છે. એમને વી. નિ. સં. ૩૩૫માં યુગપ્રધાન પદ પ્રાપ્ત થએલ. અને વી. નિ. સં. ૩૭૬ સુધી તેએ આ પદ ઉપર ટકી રહ્યા હતા. એટલે પન્નવાની રચના વિક્રમ પૂર્વે ૧૩૫ થી ૯૪ની વચ્ચે હાવી જોઇએ. બીજા ઉપાંગાના કર્તા વિષે કયાંય કોઈ ઉલ્લેખ કે નિર્દેશ મળતા નથી, પરંતુ તેમના કર્તા ગણધરો તે ન જ માની શકાય. અન્ય સ્થવિર અવશ્ય માની શકાય. ઉપરાંતમાં આ બધી એક જ કાળની રચનાએ પણ નથી.
શ્વેતાંબરાના આ ત્રણ ઉપાંગો-ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જંબુદ્રીપપ્રજ્ઞપ્તિના સમાવેશ હિંગ ખરેએ દૃષ્ટિવાદના પ્રથમ ભેદ પરિકમમાં કરેલ છે. નીસૂત્રમાં પણ આ ગ્રંથોના નામાના ઉલ્લેખ છે. એટલે આ ગ્રંથ શ્વેતાંબર દિગ...ખરોના ભેથી અવશ્ય પ્રાચીન હેાવા જોઇએ. આ ઉપાંગાના સમય વિક્રમ સંવતના પ્રારંભથી આમ ન આવી શકે. ખીજા. ઉપાંગેાના સંબંધમાં પણ આમ જ કહી શકાય. આજે જે સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપલબ્ધ છે, તેમાં ફ્રાઈ ભેતુ નથી. લગભગ બન્નેના પાઠો સમાન જ છે. એટલે મૂળ ચદ્રપ્રજ્ઞપ્તિ વિછિન્ન પણ થઇ ગયુ. હાય.
પ્રકીર્ણ કાની રચનાના સંબંધમાં પણ એમ જ કહી શકાય છે કે, એની રચના પણ સમય સમય પર થઈ હોય, અને રચનાની છેલ્લી મર્યાદા વલભી વાચના સુધી ગણી શકાય.
છેદ સૂત્રમાં દશાશ્રુત, બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના ભદ્રબાહુએ કરી છે. એટલે એને સમય વીનિર્વાણ સ. ૧૭૦થી પૂર્વે ન હેાઈ શકે. વિક્રમ સ. ૩૦૦ પૂર્વે તેમની રચનાઓ થઇ હાવી જોઈએ. એના ઉપર નિયુ`કિત, ભાષ્ય આદિ ટીકાઓ પણ બનેલી છે. એટલે આ ગ્રંથામાં પરિવર્તનને અવકાશ નથી. નિશીથ સૂત્ર તે આચારાંગની ચૂલિકા છે એટલે તે પણ પ્રાચીન છે. પરંતુ જીતકલ્પ તા આચાય જિનભદ્રની રચના છે. જ્યારે પંચકલ્પ નષ્ટ થઈ ગયું ત્યારે જીતકલ્પને છેદ્યસૂત્રામાં સ્થાન મળ્યું હશે એમ કહેવા કરતાં આમ જ કહેવુ" વધારે સમીચીન છે કે, આ કલ્પ વ્યવહાર અને નિશીથના સારસગ્રહરૂપ છે અને આ જ આધારે તેને છેદમાં સ્થાન મળેલ છે. મહાનિશીથ સૂત્ર જે ઉપલબ્ધ છે તે એ જ સૂત્ર છે કે જેને આચાય હરિભદ્રે બચાવ્યુ હતુ. તેની વમાન સંકલનાનું શ્રેય આચાય હરિભદ્રને ફાળે જાય છે.
મૂળસૂત્રમાં દશવૈકાલિક સૂત્ર આચાર્ય શય્યંભવની કૃતિ છે. તેમને થુગ પ્રધાનપદ વી. નિ. સ. ૭પમાં મળ્યું અને મૃત્યુ સુધી તેઓ આ પદ પર રહ્યા. દશવૈકાલિકની રચના વિ. પૂ.