________________
ભર૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
નામદેવ તા રાત દિવસ પ્રભુની ભકિતમાં સંલગ્ન રહેતા હતા. ખાવા પીવાની સાધન સામગ્રી મળે કે ન મળે તેા પણ તેમનું જીવન ખરાખર સ ંતેષથી ભરેલું જ રહેતું. એકવાર ઘણા દિવસે પછી સંત નામદેવને યથાયેાગ્ય અને પરિપૂર્ણ ભાજન સામગ્રી મળી. આવી ભેાજન સામગ્રી ઘણા દિવસે પછી મળી હતી, છતાં તેમનાં મનમાં તેને માટેની કશી જ ઉત્સુકતા કે આતુરતા નહોતી. સતાષ એ જ તેમનું ધન હતુ. પરમાત્મભાવની ઉપલબ્ધિથી તેઓ પરિપ્લાવિત હતા. પછી તેમનામાં અસતેાષને અવકાશ કયાંથી હ્રાય ?
સંત નામદેવને જે લેાજન સામગ્રી મળી, તેમાંથી તેમણે રોટલી બનાવી. ઘી પણુ મળ્યું હતું એટલે ઘીનેા પણ ઉપયોગ કરવાનું તે વિચારી રહ્યા હતા. એટલામાં તેમને અચાનક એક વિચાર સ્ફૂર્યો કે જો આજ મને કોઈ અતિથિના આકસ્મિક લાભ મળી જાય તે મારૂં જીવન કૃતકૃત્ય થઈ જાય ! આ સ ંસ્કૃતિની આ એક સર્વોત્તમ વિશિષ્ટતા રહી છે કે તે અતિથિને દેવતુલ્ય માને છે. અતિથિના સત્કાર તેને મન પરમાત્માને સત્કાર છે. ઉપનિષદ્રેએ અતિથિને પણ માતા-પિતાની કેટિમાં મૂકયા છે. 'માતૃવેવેલ મય, પિતૃāવા મથ,’ એમ શ્રુતિ કહે છે તેમ ‘અતિથિનેવા મથ’-ના પણ શ્રુતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આનાથી પણ એક વિશેષ ઉલ્લેખ અતિથિએ માટે છે-‘લવ યમયાનતિથિ' અતિથિમાં સ` દેવાને નિવાસ છે. અતિથિના સત્કાર એટલે સવ દેવને સત્કાર ! સાક્ષાત્ પરમાત્માને સત્કાર! જૈન લેાકેાએ તે અતિથિસ વિભાગ નામનું એક શ્રાવકનુ ખારમું વ્રત જ સ્વીકારેલુ છે. જમતાં પહેલાં એવી ભાવના ભાવવી જોઈએ કે આ ભાજનથી હું એકલેા જ સંતૃપ્તિ મેળવું તે ખરાખર નથી. ભાજન વેળા આકસ્મિક પ્રભુના અનુગ્રહ સ્વરૂપ જે કોઇ અતિથિનું શુભાગમન થઈ જાય તે પ્રારબ્ધથી ઉપલબ્ધ આ ભેાજન સામગ્રીને યથાયાગ્ય સ`વિભાગ કરવાના લાભથી કૃતકૃત્ય થઇ જાઉ ! અતિથિ-સ’વિભાગના પારમાર્થિક અથ એવા નથી કે કોઇને કરુણાપૂર્વક ભીખ આપવી. પરંતુ સદ્ભાવ અને સન્માનપૂર્વક, નિયતિમળે ઉપલબ્ધ વ્યકિતને, ચેાગ્ય માત્રામાં તેને જોઈતી વસ્તુ અર્પિત કરી ઉપકૃત થવું એ અતિથિ સ’વિભાગના પારમાર્થિક અથ છે. અતિથિ વસ્તુને સ્વીકાર કરી ઉપકૃત નથી થતા, પરંતુ તેની એ સ્વીકારવાની અનુગ્રહપૂર્ણ ભાવનાથી, હું. ધન્ય ભાગ્ય અને કૃતકૃત્ય થયા છું, એવી અતિથિવિષયક પરમકોટિની જે આદરપૂર્ણ ભાવના રહેલી છે તેના પ્રમળતમ સંસ્કારાથી સંત નામદેવના આત્મા સુસ ંસ્કૃત હતા. કોઇ અતિથિ આવી ચડે તેની જ તે આતુરતાપૂર્વક ઝંખના સેવવા લાગ્યા. એટલામાં તેમને યાદ આવ્યુ` કે હજુ રાટલીએ ચાપડવાનુ કામ બાકી છે. જેવા તે રાટલીઓ ચાપડવા માટે ઘી લેવા મઢુલીમાં ગયા કે બહાર ઉભેલા એક કૂતરાએ સત્વર ઝૂ...પડીમાં પ્રવેશ કર્યાં અને દરવાજા પાસે જ મૂકેલી રોટલીની થપ્પીને મોઢામાં ઊપાડી ચાલતો થયો. કૂતરાનાં મનમાં આજે અજબ આનંદ હતા. કારણકે આજે તેને મનગમતી અને જોઈતા પ્રમાણમાં ભોજન સામગ્રી મળી ગઈ હતી. પેાતાને જે લેાજન મળ્યું છે તેના ઉપભાગમાં કયાંક અજાણ્યા અવરોધ ઊભેા ન થઇ જાય, અને વળી