________________
૪૬૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
તીર્થ વગર ધર્માંના કોઈ અર્થ રહેતા નથી. તીથ વગર ધમ જે એક વ્યકિત, વ્યક્તિગત રીતે કરી શકે તે જ રહી જાય છે.
તીર્થ શબ્દના અથ થાય છે ઘાટ-કાંઠો, તીથ એટલે એક એવી જગ્યા કે જ્યાંથી અનંત અને અસીમમાં છલાંગ મારી શકાય. આપણેા તીથંકર' શબ્દ પણ આ તીમાંથી જ બનેલે છે. તીર્થંકરના અથ થાય છે તીથ અનાવનાર. જેણે આવા તીનું નિર્માણ કર્યું. હાય, જ્યાં અસાધારણ સખ્યામાં માણસા પાલ ખાલી ઊભા હાય અને અનંતની યાત્રા માટે સંલગ્ન હાય એવા આપણા આપ્તજનાને અવતાર કહેવાને બદલે આપણે તીથ કર કહ્યા છે. અવતાર કરતાં તીથંકર એક વિશિષ્ટ ઘટના છે. કારણ પરમાત્મા માણસમાં અવતરિત થાય આ એક ઘટના છે પરંતુ માણસ પરમાત્મામાં પ્રવેશ માટે તી બનાવી લે એ વધારે મહત્ત્વની અને કીમતી વાત છે.
જૈના સામાન્ય રીતે કોઈની દયા ઉપર જીવનારા કે પ્રભુ કૃપાના આધારે મોક્ષ મેળવનારા નથી. જૈના તે સદા પેાતાના પુરુષામાં વિશ્વાસ કરનારા માણસે છે. કારણ આપણે ત્યાં ઈશ્વર મદદ આપી શકે છે, ઈશ્વરની કોઈ કૃપા-પ્રસાદી કે અનુગ્રહ વૃત્તિ આપણી ઉત્ક્રાંતિમાં સહાયક થઈ શકે છે એવી કોઈ કલ્પના આપણાં માનસમાં નથી હોતી. જેને તે સદા માનતા આવ્યા છે કે માણસ એકલે જ છે અને તેને પોતાના જ આત્મ વિશ્વાસથી પેાતાની યાત્રા કરવાની છે.
મહાવીર જેવી વ્યક્તિ જ્યારે ઊભી હાય છે ત્યારે તેની આજુબાજુ એક એવા તા અજ્ઞાત આયામ પ્રવાહ પ્રારંભ થાય છે, ત્યારે એક એવી સુનિશ્ચિત દિશામાં આવા મહાપુરુષા તે પ્રવાહને પ્રવાહિત કરે છે કે માણસ સરળતાથી તે પ્રવાહમાં પ્રવાહિત થવા લાગે છે. આ પ્રવાહ જ પારમાર્થિ ક તીથ છે. પૃથ્વી પર તીના જે નિશાના મળે છે તે તે બધા ભૌતિક છે. તે ભૌતિક નિશાના ખાવાઈ ન જાય તે માટે તેની સુરક્ષાના તો અવશ્ય અસાધારણ પ્રયત્નો થયા છે પરંતુ એક પ્રવાહ એવા છે કે જેમાં પ્રવાહિત થતાં અનંતની યાત્રા સુગમ બને છે. તેનાં સંરક્ષણ તરફ સદા ઉદાસીનતા જ વતી રહી છે.
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી આ પ્રવાહની વહેતી ધારામાં અનંતની યાત્રા માટે નીકળેલા અતિરથી છે. તેમની જ્ઞાન ચર્ચા ઉત્તરાધ્યયન સૂત્રમાં સ`ગ્રહીત છે. શ્રી કેશી શ્રમણના એક એક પ્રશ્ન અને તેનું ગૌતમસ્વામી વડે કરેલુ' સમાધાન આમાં મળી રહે છે. તે મુજબ કેશી શ્રમણ પૂછે છે, તેના શ્રી ગૌતમસ્વામી આ પ્રચંડ અગ્નિમાં સળગતા જગત વચ્ચે આ અગ્નિને મે' કેમ શાંત કર્યાં તે જણાવે છે.
महामेह पयाम गिज्झवारि जबुत्तम् | सिंचामि सययं देह सित्ता नो इहन्ति मे ॥ ५१
મહામેઘમાંથી ઉત્પન્ન થએલા પાણીને લઇને મેં તે અગ્નિ નિરંતર સચ્ચા છે. આવા પાણીથી ભીંજાએલ અગ્નિ મને ખાળતા નથી.