________________
૪૮૬ : મેઘા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
આ મનરૂપી ઘેાડો ભારે દુષ્ટ છે, સાહસિક છે, ઉન્માર્ગે જવા ટેવાએલા છે. યાગ્ય પ્રશિક્ષણ અને સાધનાથી તેને સન્માગે લાવી શકાય છે. 'મે' આ ઘેાડાની લગામ મારા હાથમાં રાખી છે. આ લગામથી ઘેાડાપર નિયંત્રણ રાખવામાં હું જરા જેટલી પણ ગફલત રાખતા નથી. આ ઘેાડાને વશવતી કરવાના એક જ ઉપાય છે—તેની લગામને યાગ્ય રીતે જાળવવી! શાસ્ત્રજ્ઞાન અને અનુભવી આત્મજ્ઞ પુરુષોના આત્મ-સાક્ષાત્કારના સાના આધારે આ મનરૂપી ઘેાડાની લગામ જે આપણા હાથમાં આવી જાય તે તેને કઈ દિશામાં વાળવા તે આપણે જાણી શકીએ છીએ. તેની જાણકારી આપણા હાથમાં આવી જાય છે. જેને લગામ પકડતાં આવડતી નથી તેને જ તે ભાગતા ઘેાડો આમતેમ ફગવી શકે છે. પરંતુ શાસ્ત્ર-જ્ઞાનની લગામ જેણે પકડી લીધી હાય, તે કળામાં જેણે નિપૂણતા પ્રાપ્ત કરી લીધી હાય, પછી તેને ભય રહેતા નથી. આ મનના અશ્વ છે. આ વાત તે આપણે આ અધ્યયન વાંચેલુ છે એટલે પહેલેથી કહી શકીએ છીએ, પરંતુ કેશીશ્રમણે તે, આ દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે તે તમેાને ખાટે રસ્તે કેમ ઢારતા નથી ?– આ રીતે અસ્ફૂટ પ્રશ્ન કર્યાં હતા. શ્રી ગૌતતસ્વામીએ પણ તેને તેવા જ જવાબ આપ્યા હતા. હવે કેશીશ્રમણ ગૌતમસ્વામીને પૂછે છે
अस्सेय इह के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेव बुवत तु, गोयमेा इणमब्बवी ॥
આપે ઘેાડો કાને કહ્યો છે? આ રીતે પૂછતાં શ્રી ગૌતમસ્વામીએ કેશી શ્રમણને, આ ઘાડા કેવા ભયંકર છે, તેના નિગ્રહ કેમ કરાય છે વગેરે જે કહ્યુ' તે આખા વિષય હવે પછી અવસરે કહેવાશે.
આત્માનું ઐશ્વ
સૌંસારમાં મૂલતઃ એ તત્ત્વા છે. એક જીવતત્ત્વ છે અને મીનુ અજીવ તત્ત્વ છે. બન્ને તત્ત્વોનુ અસ્તિત્વ અનાદિ અને અનંત છે, અને તત્ત્વ સ્વતઃ સિદ્ધ છે. આપણે જેને અજીવ દ્રવ્ય કહીએ છીએ અને જેને અન્ય દાનિકે પ્રકૃતિ, જાતત્ત્વ અથવા માયાના નામે એળખે છે તેની પાતાની પણ સ્વતંત્ર સત્તા છે. તે પણ અસ્તિત્વ શૂન્ય બની શકતું નથી. જીવતત્ત્વની માફક આ પ્રકૃતિતત્ત્વની સત્તા પણ શાશ્વત છે. અજીવ સૃષ્ટિના એક પરમાણુના પણ કદી આત્યંતિક નાશ નથી. “નાલતે નાપતે માવા નામાવા નાચતે સતઃ” અર્થાત્← અસત્ની કદી ઉત્પત્તિ નથી અને સત્ના કોઇ કાળે નાશ નથી. માટે વિશ્વમાં જે કાંઇપણુ છે તેનુ વૈકાલિક અસ્તિત્વ છે, તેની સ્થિતિ સદા અનાદિ અનત જ છે.
ડાં, અજીવતત્ત્વ અથવા પ્રકૃતિતત્ત્વ ચેતના શૂન્ય હેાય છે. ચેતના એ માત્ર જીવના જ અસાધારણ ગુણુ છે. પ્રકૃતિ સ્થય'માં અજ્ઞાત છે. તેને પોતાના અસ્તિત્વના મિલકુલ ખ્યાલ નથી.