________________
આત્માનું ઐશ્વર્ય: ૪૯૧ રાજા પ્રદેશી તે એ જ હતું કે જેણે પ્રાણીઓની ક્રુરતાપૂર્વક હિંસા કરવામાં કદી આંચકે ખા નહે. છતાં આજે જ્યારે પિતાના મોત માટેના વિષપ્રયોગની સૂફમ માહિતી તેને મળી ગઈ હતી, છતાં સૂર્યકાંતા તરફ લેશમાત્ર કંધ, ઘણુ કે દ્વેષની એક સૂમ રેખા પણ તેણે પિતાનાં ચિત્ત ઉપર ઊપસવા દીધી નહિ. આ એ જ વ્યક્તિના જીવનમાં જે મહાપરિવર્તન આવ્યું, જે પરિવર્તન આવવું શક્ય બન્યું, તેના નિમિત્તરૂપે મુનિ કેશીકુમાર શ્રમણ તો હતા જ, છતાં તે પરિવર્તન માત્ર બહારથી આવ્યું નહોતું, પિતાની અંદરના વ્યકિતત્વમાં તે પડ્યું જ હતું, જે નિમિત્ત મળતાં બહિત થયું. અત્યાર સુધી સમ્યગ્દર્શનના અભાવે તે પ્રગાઢ મેહનિદ્રામાં સુષુપ્ત હતું જે કેશીકુમાર શ્રમણ જેવા મુનિપુંગવના સન્નિમિત્તને પામીને પ્રબુદ્ધ થયે. આ પ્રબુદ્ધતા જ જ્યારે વિકાસના ચરમ શિખરને સ્પર્શી જાય છે ત્યારે આત્મા પરમ પ્રબુદ્ધ, પરમચેતન, પરમસત્તા અથવા પરમાત્મા તરીકે ઓળખાય છે.
અર્જુન માળીની વાત તે જગજાહેર છે. રાજગૃહીમાંથી કઈ બહાર નીકળવાની હિંમત કરી શકતું નહતું. રાજાએ પણ કેઈને નગર બહાર નીકળવાની ના ફરમાવી હતી. રે જ છે પુરુષ અને એક સ્ત્રી એમ સાત નિરપરાધ માણસેની હત્યા કરનાર તેમજ સ્ત્રી હત્યા જેવા પરમ પાપથી ખરડાએ આ આત્મા ચરમ શરીરી છે અને આ પાપી આત્મા આ જ ભવમાં મહાવીરની માફક પરમ ચેતનાને ઉપલબ્ધ થઈ જશે એવી કલ્પના એ વખતે કઈનેય નહોતી આવી શકતી ! છતાં સુદર્શન શેઠના સાન્નિધ્યથી અને નવકાર મંત્રના સ્મરણથી ઉપર જણાવેલ તેનું ગાંડપણ જ્યારે વિલય પામ્યું, ત્યારે તે નવા જ જગતમાં નવી જ રીતે જન્મવા પામ્યું ! સુદર્શન શેઠની સાથે તે ભગવાન મહાવીરના દર્શને ગયો. તેમના એક જ પ્રવચનથી તેનું હૃદય ભીંજાઈ ગયું. તેનામાં પરમ કેટિનું પરિવર્તન આવ્યું. પરમ હિંસકમાંથી પરમ અહિંસકની પરમ કેટમાં તે આવી ગયે. તેનામાં એવું પરિવર્તન આવ્યું કે તેનું રૌદ્ર અને બિભત્સ રૂપ, સરળતા અને સોમ્યતામાં પરિવર્તિત થઈ ગયું. તે હિંસકમાંથી પરમ અહિંસક અને પરમ નિગ્રંથ બની ગયો. તેણે મહાવીરનાં ચરણોનું શરણ સ્વીકારી લીધું. તેણે છટ્રના યાવકવન પ્રત્યાખ્યાન કર્યા. ગોચરી માટે જ્યારે તે કઈ ઘરમાં પ્રવેશ કરતા ત્યારે તેને કૂતરાની માફક હડધૂત થવું પડતું. કેઈ તેને આદર કે સન્માન આપતું નહિ, કારણ તે બધાં પરિવારના કોઈ ને કેઈ આપ્તજનને, કઈ ને કઈ સગાને, તેણે દીક્ષા પૂર્વેના છ માસના ગાળામાં મારી નાખ્યા હતા. તેના સ્મરણે હજુ સૌના હૃદયમાં તાજા હતા. એણે ઘણાને અનાથ બનાવ્યા હતા. ઘણી સ્ત્રીઓને વિધવા કરી હતી. ઘણાએ પોતાના પુત્ર ખેયા હતા ! અર્જુન માળીને જોઈ લેકેનાં મનમાં ભૂતકાળનાં સ્મરણો તાજા થઈ જતાં એટલે આહાર, પાણી વહેરાવવાને બદલે તેને ભત્સના, તિરસ્કાર, ગાળે અને માર મળતા હતા. પરંતુ ભગવાન મહાવીરના સાન્નિધ્યમાં રહીને તેણે જે સમગની સાધના કરી તેની ફલશ્રુતિ રૂપે, તેના મન ઉપર રાગ દ્વેષની કેઈજ ભાવને અંકુરિત થવા પામતી નહિ. જૈનદર્શનની દષ્ટિએ કઈ પણ વસ્તુ સદા એક સ્વરૂપે સ્થિર નથી. પ્રતિક્ષણ