________________
આગમ અને અમૃતત્વ : પ૦૯ આ દેશ પૂર્વની પરંપરાને અંત પણ શ્વેતાંબર માન્યતા મુજબ આચાર્ય વજી સ્વામી સાથે આવી ગયે. આચાર્ય શ્રી વજા સ્વામીને સ્વર્ગવાસ વીર નિર્વાણ ૫૮૪માં થયો. દિગંબરની માન્યતા મુજબ અંતિમ દશપૂવ ધર્મસેન થયા અને વરાત્ + ૩૪૫ વર્ષ પછી દશપૂર્વી ને વિચ્છેદ થયે. શ્રુતકેવલીને વિચ્છેદ દિગંબરેએ શ્વેતાંબરોથી ૮ વર્ષ પૂર્વે માન્ય તો દશપૂવને વિરછેદ ૨૩૯ વર્ષ પૂર્વે
આર્યવા પછી આર્ય રક્ષિત થયા. તેઓ ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. તેમણે ભવિષ્યકાલીન શિષ્યની મતિ, મેઘા અને ધારણાની મંદતાને વિચારી અનુગોને વિભાગ કરી આપો. અત્યાર સુધી તે કોઈ પણ એક સૂત્રની વ્યાખ્યા ચારે પ્રકારના અનુયોગથી કરવામાં આવતી હતી. તેને બદલે તેમણે વિભાગ કરી આપે કે અમુક સૂત્રની વ્યાખ્યા માત્ર એક જ અનુગપૂર્વક થશે. ચરણકરણાનુગમાં–કાલિકકૃત ૧૧ અંગ, મહાકલ્પકૃત અને છેદ સૂત્રને સમાવેશ કર્યો તે કથાનુગમાં કષિ ભાષિતાને સમાવેશ કર્યો. ગણિતાનુયોગમાં સૂર્ય પ્રજ્ઞપ્તિને સમાવિષ્ટ કર્યો તે દ્રવ્યાનુયેગમાં દષ્ટિવાદને સમાવેશ કર્યો.
વેતાંબર અને દિગંબરના મતથી દશ પૂર્વ ધોની સૂચી આ રીતે છે +દિગંબર
ઝવેતાંબર વિશાખાચાર્ય ૧૦ વર્ષ
સ્થૂલભદ્ર ૪૫ વર્ષ પ્રોષ્ઠિલ
મહાગિરિ ક્ષત્રિય
સુહસ્તિન ૪૬ વર્ષ જયસેન ૨૧ વર્ષ
ગુણસુંદર ૪૪ વર્ષ નાગસેન ૧૮ વર્ષ
કાલક
૪૧ વર્ષ સિદ્ધાર્થ ૧૭ વર્ષ
#દિલ વૃતિષેણ ૧૮ વર્ષ
રેવતીમિત્ર ૩૬ વર્ષ વિજય
આર્યઅંગૂ ૨૦ વર્ષ બુદ્ધિલિંગ ૨૦ વર્ષ
આર્યધર્મ ૨૪ વર્ષ દેવ
ભદ્રગુપ્ત ૩૯ વર્ષ ધર્મસેન ૧૬ વર્ષ
૧૫ વર્ષ
૩૦ વર્ષ
૧૯ વર્ષ ૧૭ વર્ષ
૩૮ વર્ષ
૧૩ વર્ષ
૧૪ વર્ષ
શ્રીગુપ્ત
૩૬ વર્ષ
દશપૂર્વી પરંપરા ૧૮૩ વર્ષ શ્રુતકેવલી પરંપરા ૧૬૨ વર્ષ
દશમૂવી પરંપરા ૪૧૪ વર્ષ શ્રુતકેવલી ૫રં૫રા ૧૭ વર્ષ
— — — ૫૮૪ વર્ષ
૩૪૫ વર્ષ
—
• ૫૮૪ - ૩૪૫ = ૨૩૯ વર્ષને અંતર