________________
જ્ઞાનનું સૌંદય : ૪૧૧
વૈસાદૃશ્ય પ્રત્યભિજ્ઞાનઃ જેના વડે એ પદાર્થીની વિસદૃશતા જણાય તે વૈસાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. જેમકે, ઘેાડા હાથીથી વિલક્ષણ છે. ગાય ભેંસથી વિલક્ષણ છે.
એ પદાર્થીની તુલના પણ પ્રત્યભિજ્ઞાનના વિષય છે. જેમકે, આંખળાનુ ઝાડ આંબાના વૃક્ષથી નાનુ છે. એમાં આંબળાનુ ઝાડ પ્રત્યક્ષ છે અને આંખાનું વૃક્ષ સ્મૃતિના વિષય છે. જો કે અન્ને વસ્તુઓ આંખાની સામે હાય છે પરંતુ જે વખતે આપણે તુલના કરીએ છીએ તે વખતે એક જ વસ્તુ પ્રત્યક્ષના વિષય રહી જાય છે. કારણ, તુલનાત્મક જ્ઞાન આંખાથી નહિ પણ વિચારવાથી થાય છે. માટે તે પક્ષ છે. કોઇને ઓળખવુ એ પણ પ્રત્યભિજ્ઞાનના વિષય છે. કારણ તેમાં તેનાં ચિહ્ના ભલે તેણે જોયાં હાય કે સાંભળ્યાં હાય, કોઈ પણ રીતે કેમ ન જાણેલાં હાય, તેનું સ્મરણ થાય છે અને વિચાર કરવાની જરૂર પણ હાય છે જેમકે
रोमशो दन्तुरः श्यामा वामनः पृथुलोचनः । चिपिटघ्राणस्त' ચૈત્રમલયાચે: I
यस्तत्र
पयोऽम्बुभेदी हंसः स्यात् षट्पादैर्भ्रमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्मि विज्ञेयो विषमच्छदः ॥ पञ्चवर्ण भवेद्ररत्न मेचकाख्य पृथुस्तनी । युवती चैकशृंगोप गण्डकः પરિીતિતઃ ॥
જેનાં શરીરમાં ઘણી રામરાઈ હાય, લાંખા દાંત હાય, જે શ્યામ વર્ણના હાય, ઠીંગણા હાય, માટી માટી આંખા હોય, ચપટુ' નાક હાય, તેને ચૈત્ર સમજવા.
હંસ દૂધ અને પાણીને અલગ કરી દે છે. ભ્રમર છ પગવાળા હાય છે.વિષમચ્છનુ સપ્તપણું (સાત પાંદડાંવાળુ) કહેવાય છે. મેચકરત્ન પાંચ વર્ણવાળું હાય છે. યુવતી પૃથસ્તની હાય છે અને ગેડા એક શીંગડાવાળા હાય છે—આ પ્રકારનાં વાકયાને સાંભળ્યાં પણ કોઈ માણસ ઉપર જણાવેલા ચિહ્ન અનુસાર ચૈત્ર, હંસ આદિને જોઇ તે વાકયાની યથાર્થતાના અનુભવ કરે છે. અર્થાત્ આ રીતે જાણે છે કે આજ તે ચૈત્ર, હંસ, ભ્રમર આર્દિ છે. તે! આ પણ સંકલન જ્ઞાન છે અને વિચાર સાપેક્ષ છે. એટલે પ્રત્યભિજ્ઞાન રૂપ પરોક્ષ પ્રમાણ છે.
જ્ઞાનાની વાત આજે અહીં પૂરી કરી ઉત્તરાધ્યયનના સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ, શ્રી કેશીકુમાર શ્રમણના, શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન છે કે, આપે જવાબ તે ખરાખર આપ્યા છે પરંતુ હું અહિં જે પૂછવા માંગું છુ તે શત્રુએ કાણુ છે ? અને તે શત્રુઓની વચ્ચે પણ તમે નિક અને વિજેતાની માફક કેમ ફરો છે ?
શ્રી ગૌતમસ્વામી તેમના પ્રશ્નના શાંતિપૂર્વક જવાબ આપે છે.
गप्पा अजिये सत्तू कसाया इन्दियाणि य । ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी ॥
३८