________________
૩૩૮ : મેઘા પાષાણુ, ખાલ્યાં દ્વાર
દેખાવ લાગશે. આપણામાં આમૂલ પરિવર્તન આવશે. આજ સુધી તે આપણે જે કહેતા હતા કે પેલાને સ્વભાવ જ વિચિત્ર છે. વિકૃતિએ જ તેના સ્વભાવનાં અગા બની ગઈ છે તેથી તે ક્રોધી છે અને મારી તે પરિસ્થિતિ જ એવી હતી કે મારે ક્રોધ કરવા પડયા—તે આપણી ભાવનામાં આમૂલ પરિવર્તન આવશે અને જે દિવસે આપણી આ ભાવના આમૂલ બદલાઈ જશે ત્યારે આપણને એક અનોખા જ અનુભવ થશે. તે દિવસે આપણે કહેવા લાગીશુ કે મારો સ્વભાવ જ એવા છે કે મારાથી ક્રોધ થઈ જાય છે અને બીજાની પરિસ્થિતિ એવી હતી કે તેને ક્રાય કરવા પડચા. આમ ભાવના બદલાતાં સ્વભાવ બદલાઇ જશે. બીજાના દાષાને સ્થાને પરિસ્થિતિઓ દેખાશે અને પોતાની પરિસ્થિતિને ઠેકાણે પોતાના સ્વભાવગત દોષો દેખાવા લાગશે.
આપણા જેવા જ એક બીજા માણસ સાથે જો આપણે રહેવાનુ થાય તે આપણે તેની સાથે કેટલે વખત રહી શકીશું? જેમ આપણી ચારેકાર લાગેલા ભાલા અને ભાલાના લક બીજાને ખૂંચ્યા કરે છે, તેમ બીજાના ભાલા અને ભાલાનાં ફૂલક આપણુને પણ ખૂંચ્યા કરવાના. એટલે તેની સાથે આપણા લાંબે વખત મેળ ખાશે નહિ. ખીજા માણસની સાથે ભલે ચોવીસ કલાકના પણ મેળ ન ખાય, પરંતુ આપણે આપણી પેાતાની સાથે તા અનેક જન્મોથી રહેતા આવ્યા છીએ, બીજાની માફક આપણામાં પણ ભાલાનાં ફલક છે, છતાં આપણી જાતને આપણાં પોતાનાં એ લકો કેમ ખૂંચતા નથી ? કારણ આપણી પાસે એવા તર્કો છે કે જેને આધારે આપણે આપણી જાતને તેનાથી બચાવી લઇએ છીએ.
સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે તે ધારદાર અણીએ (નાકા) શુ છે? આપણાં વ્યક્તિત્વમાં ચારેકાર ભાલા અને ભાલાનાં ફુલકા આપણે ચટાડેલા છે. એટલે જે દિશામાંથી આપણે પસાર થઇએ તે તે દિશામાંથી, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, બીજાને તે ખૂંચ્યા વગર રહેતા નથી. જો ખીજાને કશો જ આઘાત પહોંચાડયા વગર તમે પસાર થઈ ગયા તે તમને લાગશે કે હું પસાર જ થયેા નથી. મારા તરફ્ કોઇએ ધ્યાન જ આપ્યું નથી. શેાધવાની આપણી કુશળતા ઘણી જબરી છે.
ત
તર્કની કુશળતાથી કાઈ પણ માણસ કયારેય પણ આત્મ-અનુભવને ઉપલબ્ધ થતા નથી. તર્કની આખી વ્યવસ્થા પેાતાની જાતને અકુદરતી રીતે વ્યકત કરવામાં કામમાં આવે છે. ત આપણને યથાનાં દર્શન કરાવી શકતા નથી. યથા દર્શન કરાવવાનાં બહાને તે સદા આપણને છેતરતા હાય છે. તર્ક આન્ત્રપ્ટનાં ઉદ્ઘાટનમાં સહાયક થવાને બદલે સદા બાધક અને અવરોધક અને છે. જ્યાં સુધી આન્તષ્ટિ યથા રૂપમાં ઊઘડે નહિ ત્યાં સુધી આપણે આપણી જાતને ત્રીજાને સ્થાને મૂકી શકીએ નહિ અને જ્યાં સુધી આપણે આપણી જાતને બીજાને સ્થાને ન મૂકીએ, ત્યાં સુધી આપણાં ભાલા ફલકાથી બીજાને જે કડવા અનુભવા થાય છે તેના આપણુને ખ્યાલ આવે નહિ. ખીજા આપણા પર કડવું અને કંઠાર અનુશાસનાત્મક વર્તન કરે તે આપણને થાય અને તર્કસંગત લાગતું નથી અને તે જ વન આપણા તરફથી જ્યારે બીજા ઉપર