________________
૩૪૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર તત્વ ન રહ્યું. ઓકસીજન અને હાઇડ્રોજન બે ત થઈ ગયાં. હાઈડોજન અને ઓકસીજનના પૃથકકરણમાં ઊંડા ઉતરતા એમ જણાયું કે બંનેનું નિર્માણ વિદ્યુતકણથી થાય છે એટલે વિધુતકણ તત્વ થઈ ગયું. હાઈડ્રોજન અને ઓકસીજન તત્વ ન રહ્યાં. વિદ્યુતના જ અમુક કણે હાઈડ્રોજન થાય છે અને અમુક કણે એકસીજન. આ રીતે જેમ જેમ વિજ્ઞાન ઊંડું ઊતરતું ગયું, તેને એક અનુભૂતિ થઈ અને તે એ કે મૂળભૂત તત્વ એક જ છે, અને તે વિદ્યુત છે. બાકીના બધાં તત્વે સંગ જ છે, બે ત્રણ અથવા ચારના સંયોગથી બનેલા છે. મૌલિક તત્ત્વ તે બધામાં વિદ્યુત છે કે જે અનિર્મિત છે અને સ્વયંભૂ છે. વિજ્ઞાન પણ એમ માનવા તૈયાર થઈ ગએલ છે કે વિદ્યુત સંગ જ નથી. એટલે તે કેઈથી નિર્માણ પામેલું નથી. વિજ્ઞાન પણ તત્વ તેને જ કહે છે જે સ્વયંભૂ છે. એટલે વિઘતને આજે વિજ્ઞાન તત્વ માને છે, સ્વયંભૂ માને છે, જે મૂળ તત્ત્વ છે, જેને બનાવી પણ ન શકાય અને મટાડી પણ ન શકાય. કારણ બનાવવું અને મટાડવું સંગીતમાં જ બની શકે છે. પાણી હાઈડ્રોજન અને ઓકસીજન એ બે તને સંગ છે. તે બતાવી પણ શકાય છે અને મટાડી પણ શકાય છે. હાઈડ્રોજન અને ઓકસીજનને જુદા પાડી દેવા માત્રથી પાણી મટી જશે. હાઈડ્રોજનના કણે વિઘતમાંથી અલગ પાડી દેવાથી હાઈડ્રોજન પણ નાશ પામી શકે છે. પરંતુ મૂળભૂત તત્વ જે વિદ્યુત છે તે બચી રહેશે કારણ તે શકિત બેના સંગથી જન્મેલી નથી.
વિજ્ઞાનની શોધ વિઘત કણે સુધી પહોંચી છે. આજે તે વિદ્યુત કણેને સ્વયંભૂ માને છે. પરંતુ તે તેના માટે આત્યંતિક નથી. સંભવ છે, આજે જે તેને સ્વયંભૂ તત્વ જણાય છે તે શેની સૂક્ષ્મતામાં ઊતરતાં, આવતી કાલે તે સંગ જ થઈ જાય. આજે નહિ તે આવતી કાલે પણ વિજ્ઞાન વિદુતને પણ તેડી, વિઘતની મૌલિક્તાને પડકાર ફેકે, તે પણ એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ વિજ્ઞાન જુની શોધને બેટી પાડતું આવ્યું છે, અને નવી શેને મૌલિક તત્વ ગણાવતું આવ્યું છે. પહેલાં પાણી તે મૂળમાં તત્વ હતું. સમય જતાં, હાઈડ્રોજન અને ઓકસીજન એમ બે ત થયા. આગળ વધતાં હાઈડ્રોજન અને ઓકસીજન તત્વ ન રહ્યાં અને હવે માત્ર વિદ્યુત કણ જ એક તત્વ રહ્યું. સંભવ છેવિજ્ઞાન આવતીકાલે સંશોધનની સૂક્ષમતામાં અવગાહન કરે અને વિદ્યુતની મૌલિકતાને પણ પડકારી તેને સંયોગ જ બનાવી દે ! તેના માટે શોધનું આ કંઈ અંતિમ પરિણામ કે આત્યંતિક નિષ્પત્તિ નથી.
જુના યુગમાં પાણાને કઈ શકિત માનવા તૈયાર નહોતું. પણ તે પદાર્થ છે. એવી જ દઢતમ માન્યતા હતી. વિજ્ઞાને તેનું સૂક્ષ્મતમ વિશ્લેષણ કર્યું અને અણુ સુધી પહોંચ્યું પણ ખરું. પરંતુ અણુને વિસ્ફોટ થતાં જે અવશિષ્ટ રહ્યું તે વિદ્યુત-ઊર્જા અથવા શક્તિના નામથી ઓળખાવવા માંડ્યું. વિજ્ઞાનના જુના Àતને સદંતર નાશ થયે. પદાર્થ અને શક્તિ આ Àતને નાશ પદાર્થના વિશ્લેષણથી થયો અને હવે એક શકિત નામનું જ તત્વ અવશિષ્ટ રહ્યું. પદાર્થના વિશ્લેષણમાં ન ઊતર્યા ત્યાં સુધી બે ત હતાં–પદાર્થ અને શક્તિ. આજે પદાર્થ જેવી કે