________________
'સપ્તભંગી જૈન દર્શનની મુખ્યતા આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ છે. સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના યથાર્થ જ્ઞાન માટે સપ્તભંગીનું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે.
એરિન કરતુન્યાિર વિધિ પ્રતિષ કાજુના દત્તમંf– એક જ વસ્તુમાં અવિરેધપણે વિધિ અને પ્રતિષેધની કલ્પના કરવી એ સપ્તભંગી છે. આમાં સાત ભંગ ઉપલબ્ધ થાય છે. તે સાત ભંગે આ પ્રકારે છે. (૨) ચારિત (૨) ચાનૂનાસિત (3) ચા અતિરિત (ક) ચાટુ માતણ () સ્થાત્ અસિત વકતા (૬) સ્થાત્ નાસિત ગાતણ (૭) स्याद् अस्ति नास्ति अवक्तव्य.
સંસ્કૃતમાં બતાવેલા આ સાત ભંગેના પ્રકારેને ગુજરાતીમાં આ રીતે કહી શકાય. (૧) કથંચિત્ છે (૨) કથંચિત્ નથી (૩) કથંચિત્ છે અને નથી (૪) કથંચિત્ કહી શકાય નહિ (૫) કથંચિત્ છે છતાં પણ કહી શકાય નહિ. (૬) કથંચિત્ નથી છતાં કહી શકાય નહિ (૭) કથંચિત છે અને નથી છતાં કહી શકાય નહિ.
દરેક વિષયમાં સાત જાતના પ્રશ્નો થઈ શકે છે અને તેના જવાબો ઉપર જણાવ્યા પ્રમાણે સાત જાતના વાક્ય વડે આપી શકાય છે.
સપ્તભંગીમાં અવિરધથી વિધિ-પ્રતિષધની કલ્પના કરવામાં આવે છે. એટલે જે લોકો સપ્તભંગી અને અનેકાંતના વાસ્તવિક સ્વરૂપને સમજતા નથી તેમને ઉપર્યુક્ત વાક્યમાં અસંગતિ, વિરોધ અને વિસંવાદ દષ્ટિગોચર થાય છે. અનેકાંતને ન સમજનારા એવા માણસોએ અનેકાંત ઉપર આ પ્રકારે આઠ દેશે મૂક્યા છે. (૧) વિરોધ (૨) વૈયધિકરણ્ય (૩) અનવસ્થા (૪) સંકર (૫) વ્યતિકર (૬) સંશય (૭) અપ્રતિપત્તિ (૮) અભાવ.
(૧) વિરોધ : જે રીતે શીત અને ઉષ્ણમાં પરસ્પર વિરોધ છે તેમ વિધિ અને પ્રતિષેધ એટલે અસ્તિ અને નાસ્તિ-હેવા ને ન લેવામાં પણ વિરોધ છે. તેથી આ સાતે ભંગો પરસ્પર વિરોધી છે.
(૨) વૈયધિકરણ્ય : જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિ પરસ્પર વિરોધી છે ત્યારે જે અસ્તિત્વને આધાર છે તે નાસ્તિત્વને આધાર ન હોઈ શકે. આ રીતે જુદા જુદા અધિકરણ હેવાથી તે વૈયધિકરણ્ય દેષ કહેવાય છે.
(૩) અનવસ્થા : જેમ કોઈ વસ્તુમાં સાત ભંગોને પ્રયોગ થાય તેમ “અસ્તિ ભંગમાં પણ સપ્તભંગીને સંભવ છે. આ બીજી સપ્તભંગીમાં (એટલે અસ્તિની સાથે જોડવામાં આવેલી