________________
નયવાદ : ૩૬૫
નયોના વિષયોની અલ્પ બહુલતા
पूर्व पूर्वो नयो भूमविषयः कारणात्मकः ।
g: gs: પુનઃ શુકમ જ દેતુમાનિ | આ સાતે નેમાં પૂર્વ પૂર્વના ને બહુ અથવા સ્કૂલ વિષે વાળ હોય છે અને પછી પછીના ન સૂમ અથવા અ૫ વિષયવાળા હોય છે. નગમનય, સંગ્રહનય કરતાં વધારે વિષય વાળે છે એ સત્યને સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી કહે છે?
सन्मात्रविषयत्वेन . संग्रहस्य ...न युज्यते ।
कालत्रितयवृत्त्यर्थगेचिराद् व्यवहारतः ॥ અર્થાત્ નિગમનને વિષય સત્ અને અસત્ બંને પદાર્થો છે. કારણ નૈગમન સંકલ્પનયને વિષય કરે છે અને સંકલ્પનય સત્ય અને અસત્ ઉભય વિષયક હોય છે. સંગ્રહનયમાં તે માત્ર સને વિષય કરાય છે અને નૈગમન સત્ અસત્ બંનેમાં સંકલ્પશીલ છે. માટે સંગ્રહાય કરતાં તે ભૂમ વિષયવાળે છે. વ્યવહારનય સંગ્રહનયથી જાણેલા પદાર્થોમાં વિભાજન કરીને જાણે છે પરંતુ સંગ્રહનય તે એક જ શબ્દ વડે અનેક પદાર્થોનું ગ્રહણ કરી શકે છે. તેથી વ્યવહારનય કરતાં તે વિપુલ વિષયવાળે છે. સંગ્રહનય વિષે કહ્યું છે?
मेकत्वेन विशेषाणां ग्रहण संग्रहोनयः ।
सजातेरविरोधेन दृष्टेष्टाभ्यां कथञ्चन ॥ વ્યવહારનય કરતાં જુસૂત્રનય અલ્પવિષયવાળે છે. કારણ
नर्जुसूत्रः प्रभुताऽर्थो वर्तमानार्थगोचरः ।
कालत्रितयवृत्त्यर्थ गोचराद् व्यवहारतः ॥ કાલત્રિતયવૃત્તિ પદાર્થને વિષય કરનારા એવા વ્યવહારનયની અપેક્ષા વર્તમાનકાલીન જ પર્યાયને વિષય કરનારે જુસૂત્રનય મહાવિષયવાળે નથી.
कालादिभेदतोडप्यर्थमभिन्नमुपगच्छतः । ।
नर्जुसूत्रान्महार्थोऽत्र शब्दस्तद्विपरीतवत् ।। શબ્દનય જુસૂત્રનયની અપેક્ષાએ અલ્પવિષયવાળે છે. કારણ અનુસૂત્રમાં તે કાલ, કારક, લિંગ અને સંખ્યા આદિના ભેદથી અર્થને ભેદ માનવામાં આવતું નથી પરંતુ શબ્દ નયમાં કાલાદિના ભેદથી અર્થભેદ મનાય છે. આ જ રીતે શબ્દનયથી સમભિરૂઢનય અને સમભિરૂઢનયથી એવંભૂતનયને વિષય અ૫ અને અલપતર છે. આ હકીકત સમભિરૂઢનય અને એવંભૂતનયનું વિવેચન કરતાં ગઈકાલે જ કહેવાઈ ગઈ છે. સંક્ષેપમાં લેકમાં શ્લેકવાર્તિકમાં તેને સંગ્રહ આ પ્રમાણે છે: