________________
૨૬૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર રમશાન નથી આ તે મેટા બાદશાહ અને શાહી માણસની અંતિમ યાત્રાનું વિશ્રામસ્થાન છે. ગામના મોટા મોટા માણસની અત્રે દફનવિધિ થાય છે.” શિષ્યએ કહ્યું: “ભગવન! માણસ માટે હોય કે નાને, મૃત્યુ તે બધાને સમાન બનાવી દે છે !”
વાંગલ્સેએ જવાબ આપે: “ભલે, પણ માફી તે માગવી જ જોઈએ. આ ખોપરીવાળા માણસ જે જીવતે હેત અને એના માથાને આ જ રીતે ભૂલથી મારા પગને સ્પર્શ થઈ ગયે હેત, તે મારી શી હાલત થાત તેની તમને કલ્પના નથી, માટે તમે નિશ્ચિતપણે આમ કહી રહ્યા છે. સારું થયું કે, એ માણસ જીવતો નથી એટલે કશી જ ચિંતાનું કારણ નથી.” આમ કહી સ્વાંગલ્સેએ ખોપરી પિતાની સાથે લઈ લીધી અને પોતાની મહુલીમાં લાવી, તેને પિતાની પથારી પાસે જ રાખી.
આ ફકીરનાં દર્શનાર્થે કે તેમને મળવા માટે જે જે લોકે આવતા, તે દરેક આશ્ચર્યથી આ ખોપરીને જોઈ રહેતા અને પૂછી નાખતા કે “ગુરુજી ! આ ખોપરી અહીં મઢેલીમાં આપની પાસે રાખવાનું આપનું પ્રયોજન શું છે ?” રવાંગસેં જવાબ આપતાઃ “જુઓ ભાઈ ! આ પરી ઉપર મારા પગ મૂકાઈ ગયે હતે. મુશ્કેલી એ છે કે, આ માણસ જીવતે નથી એટલે મારે તેની માફી માગવી હોય તે પણ હું તેની પાસે માગું ? એટલે તેની આ પરી જ લઈ આવ્યો છું. રેજ એની માફી માગું છું. સંભવ છે કે ક્યારેક પણ તે સાંભળશે !”
લેકે કહેતા : “આપ આ કેવી વાત કરે છે ?” તે સ્વાંગસેં જવાબ આપતા ઃ “ભાઈ, એ એક જ કારણ નથી. આ પરી લઈ આવવાનું બીજું કારણ એ છે કે, એ ખોપરીને જોઈ મને હંમેશ ખ્યાલ રહે કે આજે નહિ તો આવતીકાલે, મારી પરી પણ આમ જ એક દિવસ કેઈ સ્મશાનમાં નધણિયાતી ઉખડવાની છે. તેને લેકેની ઠેકરા વાગવાની છે. જોકેના પગ તળે તે રગદોળાવાની છે. કદાચ કોઈ માફી માંગશે તો માફ કરવાની હાલતમાં પણ હું નહિ હોઉં ! એટલે જ્યારથી હું આ ખોપરી લાવ્યો છું, ત્યારથી મને મારી ખોપરીના સંબંધમાં ભારે સમજણ જન્મવા પામી છે. હવે કે મારી પરીને લાત મારશે તે પણ તેથી મને દુઃખ નહિ થાય !
આ બધી વસ્તુઓની માત્ર બૌદ્ધિક સમજથી કશે જ અર્થ સવાને નથી. સમજણ ઠેઠ પ્રાણોને સ્પર્શી જાય, અને આ સત્ય સમજાઈ જાય કે મન માત્ર ધેખા સિવાય કઈ વસ્તુ નથી, તે જીવનની એક નવી યાત્રા અને નવી ક્રાંતિના મંગળ શ્રીગણેશ મંડાય !