________________
ખિદુમાં સિધુ ઃ ૮૭ આવતાં ત્રતાનુષ્ઠાનેાથી આત્મલાભ એટલે આત્મિક સદ્ગુણાની સવૃદ્ધિ અશકય બની જાય છે. કાયાની કૃશતા અવશ્ય થાય છે, પરંતુ કષાયની કૃશતા થતી નથી.
કષાયની ઉત્કટતાના કારણે ત્યાં અશુભ અને તીવ્ર મધનાના જ ભય ઊભેા રહે છે. તેથી ત્રતાનુષ્ઠાના સાથે આત્મિક નિર્મળતાનું રક્ષણુ આવશ્યક જ નથી, અનિવાય પણ છે.
ત્યાગના માની આ અનિવાય શરત શ્રી ગૌતમ સ્વામીએ પૂરી કરી છે. તેમણે સાધનાના ક્ષેત્રમાં પગ મૂકતાંની સાથે જ આત્મિક ગુણાના પરમ શિખરને સ્પર્શીવાની મ’ગળયાત્રા આરભી દીધી તે– ૮ વિજ્ઞાપરનારને ' આ વિશેષણથી સ્પષ્ટ પ્રતિક્ષિત થાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી તપ, ત્યાગ અને જ્ઞાન વૈરાગ્યમાં સમાન કક્ષાના છે. બંનેના સંગમથી શ્રાવસ્તી તી મનેલ છે. આ તી'માં અવગાહન કરવાથી થતા લાભેા અવસરે કહેવાશે.
બિંદુમાં સિંધુ
ભગવાન મહાવીરની ધર્મની વ્યાખ્યા ભારે ગંભીર અને સૂચન કરનારી, અંતરને સ્પર્શનારી અને કીમતી છે. તેઓ કહે છે– 'वत्थु सहाषो धम्मा'
ભગવાન મહાવીરે જ્યાં જ્યાં ધમ શબ્દનો પ્રયોગ કર્યાં, ત્યાં ત્યાં ધથી કેાઈ ગચ્છ, સ ંપ્રદાય કે મજહબના અર્થ માં ધમ શબ્દને તેમણે નથી વાપર્યાં. ધ શબ્દના ઉપયાગ તેમણે વ્યાપક અથ માં કર્યાં છે. અને તેથી જ ધર્મના સંબંધી તેમની વ્યાખ્યા વધારે હૃદયસ્પર્શી અને પ્રાણસ્પશી અની છે. ધથી તેમનુ તાત્પ છે–વસ્તુના જે સ્વભાવ તે ધમ છે. અગ્નિ ઉષ્ણ છે, તે તેને સ્વભાવ છે. જળ શીતળ છે, તે તેના ધર્મ-સ્વભાવ છે. પાણી ખાડા તરફ વહે છે અને સંગૃહીત થાય છે, તે તેને સ્વભાવ-ધર્મ છે. જગતમાં કોઈ વસ્તુ એકાંત નિત્ય અથવા એકાંત ક્ષણિક નથી પરંતુ ઉત્પાદન્યય અને ધ્રૌવ્યાત્મક છે તે તેને ધમ–સ્વભાવ છે. કારણ સત્તાથય પ્રૌદ્યુત સત્ એ જ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે.
ધના વ્યાપક અને યથાર્થ રીતે ઘટતા અથ જે ‘સ્વભાવ’ છે તે જો પ્રાણાને સ્પશી જાય તે આપણી જ અજ્ઞાનતાથી આપણે જ ઊભી કરેલી જ જાળ, પ્રપ ંચમાંથી આપણે સરળતા પૂર્વી મુક્ત થઈ શકીએ છીએ. માણસ હંમેશાં સ્વભાવની સાથે સંઘમાં ઊભે! હાય છે. સ્વભાવને સુગમતાથી સ્વીકારવા તે ટેવાએલા નથી માટે જ પરેશાની અને વિસંવાદોની પર પરા ઊભી થાય છે.
યાદ રાખો, દુઃખ ત્યારે જ દુઃખ લાગે છે જ્યારે દુઃખના આપણે અસ્વીકાર કરીએ છીએ. દુઃખને જે દંશ છે, જે યાતના અને પીડા છે, તે ખરેખર દુઃખમાં નથી પરંતુ તેના