________________
પુણ્યશ્ર્લેાક શ્રીવિનેદમુનિ : ૧૫૭ સુધી ખર્ચ કરીએ, તે પણ આ ભેટ કદી ખર્ચાશે નહિં. અકબર ભારે મુઝવણમાં પડયા. તેણે કહ્યું: ‘ભાઇ એકાંતમાં મારી સાથે ચાલ.' અને એકબાજુ ગયા. અકબરે પૂછ્યું: ‘વાત શી છે? સાચુ' તેા કહે,!' બ્રાહ્મણે કહ્યું: મારા પર આપની ભારે દયા છે.’ અકબરની માનસિક મુઝવણ વધી જવા પામી. અકખરના વિવિધ ઉપાયે છતાં, બ્રાહ્મણ પાસેથી વાત કઢાવવી મુશ્કેલ ખની ગઈ. બ્રાહ્મણે તે ફૂટેલી કોડી ઉપર આવી ઉપદ્રવની પર ́પરા ઊભી કરી દીધી. તે કહેતા જ રહ્યોઃ આપની અપાર અનુપા, મારું ભારે સદ્ભાગ્ય ! સમ્રાટ તે આ પૃથ્વીના પટ ઉપર અને થયા, મારા જેવા બ્રાહ્મણેા પણ અનેક થયા, પરંતુ આપના જેવા દાનવીર બાદશાહુ કાઈ ન થયા. વળી બ્રાહ્મણેાને દાન તે ઘણા પાસેથી મળ્યુ હશે, પરંતુ મારા હાથમાં જે પુરસ્કાર આવ્યા તે કોઇ બ્રાહ્મણુના હાથમાં આજ સુધી નહિં આવ્યે હાય !
અકબર ભારે નિરાશ થયા. તેને વધારે માનસિક ચિંતા થવા લાગી. તે બ્રાહ્મણની સામે હાથજોડી કહેવા લાગ્યા : ખરેખર’ બતાવ કે વાત શી છે? તને પુરસ્કારમાં શું મળ્યું છે? મે તે તને ફૂટેલી કોડી જ આપી હતી, પરંતુ તેમાં કંઇ ન સમજાય એવી ગડબડ તેા નથી થવા પામી ને?
બ્રાહ્મણે એ ફિકરાઈથી જવાખ વાળ્યા : ‘જહાંપનાહ ! જો અહંકાર કુશળ ઢાય તે ફૂટેલી કડી ઉપર પણ સામ્રાજ્ય ખડું કરી શકાય છે. મે આપે આપેલી ફૂટેલી કોડી ઉપર જ મારું સામ્રાજ્ય ઊભું કરી લીધું છે, જ્યારે તમે તમારા હાથથી જ એક સડક પર પડેલી ફૂટેલી કોડી મને આપીને, તમારા માનસને શ ંકા-કુશંકાએથી ગ્રસિત બનાવ્યું છે, તમારી નંદને હરામ કરી છે. તમારી જ નહિ, સારા ચે નગરની, તમારા દરબારીની, તમારી બેગમોની પણ નીદને તમે હરામ કરી દીધી છે.
અહુના આ વ્યાપક ઝેરી વિસ્તારના યથાર્થ ખ્યાલ હૃદયમાં ઊંડાણથી વિચારીએ અને અહુથી દૂર રહી, તેની મેહક જાળમાં ફસાઇએ નહિ તે માટે સદા જાગૃત અને પ્રયત્નશીલ રહીએ.
પુણ્યશ્લેાક શ્રો વિનાદમુનિ
કવિ નિર્જીવ શબ્દોમાં એવું આકર્ષક સૌ ભરી દે છે કે, સાંભળનારાએ મંત્રમુગ્ધ બની જાય છે. કવિના હૃદયમાં પ્રભુતાના દિવ્ય અ ંશે। હાય છે. તેની જોવાની દૃષ્ટિ ગહન અને લેાકેાત્તર હાય છે. તેની પાસે કાદવમાં પણ કમળની કમનીયતા જોવાની પ્રકૃતિદત્ત પ્રતિભા હાય છે. એક જ વૃક્ષમાં અનેક જુદા જુદા ર ંગોની અજાયખીભરી રમણીયતા નિહાળવાની તેની અદ્ભુત ક્ષમતા હૈાય છે.