________________
૧૯૪: ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
મહેમાનેને માન દિલભરી દીધાં નહિ,
એ મેડી નહિ પણ મસાણ કે સાચું સોરઠિ ભણે. આવેલા અતિથિને જેઈ ઉમળકે આવવું જોઈએ. મારાપણાની મમતાની મીઠી ભાવનાઓ જન્મવી જોઈએ કે મહેમાનનાં પવિત્ર પગલાં મારે ત્યાં કયાંથી? અતિથિના ચરણે, એ તે પ્રભુના ચરણે છે એ અમૃતરસ જે અતિથિને માટે હૃદયમાંથી ઝરતે હોય તે તે ઘરમાં આનંદ અને સમૃદ્ધિની છોળો ઊડતી હોય છે. શ્રી કેશીકુમાર શ્રમણના મનમાં આનંદને પાર નથી. પિતાની પાસે મુનિની મર્યાદાના જે સ્વાગતના સાધને છે તે ગૌતમસ્વામીને આવકારમાં સમર્પિત કરે છે અને સાધ્વાચારને શુભતા સ્વાગતથી ગૌતમસ્વામી પર પ્રેમને જાદુ પાથરે છે.
હું અને મારાપણું કંઇક અમારું છે એવી ભ્રાંતિમાં આખું જીવન આપણે પસાર કરીએ છીએ. આ સ્વામીત્વની ભાવનાનું મૂળ અહં છે. અહંકારના વિસ્તાર કે નિર્માણ માટે કંઈક અવલંબન જોઈએ, આધાર જોઈએ. આધાર વગર અહંને પણ ઊભવાને અવકાશ નથી. હું ને ઊભા રહેવા માટે “મારોના સહાયની અપેક્ષા રહે છે. “મારાની મદદ વગર “હું”નું નિર્માણ સર્વથા અશકય છે. સામાન્ય રીતે તે એમ જણાય છે કે, મારાપણું એ “હું”ને જ વિસ્તાર છે. આ પણ એક સત્ય છે એમાં શંકાને કશું સ્થાન નથી, કે “હું”નું પિતાનું સાર્વભૌમ કઈ સ્વાતંત્ર્ય નથી. “મારાની જોડે જ “હુંના ભવ્ય પ્રાસાદને પામે છે. “મારાનું નિર્માણ પ્રથમ થાય છે. ઘણીવાર “મારાને સરવાળો હુંનું સ્વરૂપ ધારણ કરી લે છે. જેને આપણે મારું કહી સંઘરીએ છીએ તે “મારાને કમિક રીતે એક પછી એક ઝુંટવી લેવામાં આવે તે પછી આપણું હું પણ અવશિષ્ટ નહિ રહે. અનેક મારાનું સંયુકિતકરણ “હુંમાં પરિણમે છે. મારું ઘર, મારી પત્ની, મારે પુત્ર, મારો ધર્મ, મારું મંદિર, મારી મસ્જિદ, મારે ગુરુદ્વારો, મારું પદ, મારું નામ, મારે યશ, મારી પ્રતિષ્ઠા, મારે મોભે, મારી ઈજજત, મારે વંશ-આવા અનેક “મારાના સંજીકરણથી “હું”નું નિર્માણ થાય છે. એકાએક “મારાપણાને પાડતા જાઓ તે “હું” ધરાશાયી થઈ જશે. હુંને પરિક્ષિત રાખવા માટે કેઈ આધારશિલા જોઇએ, અને તે માટે મારાપણને વિસ્તાર પાયાને પથ્થર છે, જેના વગર હું”નું મકાન ધરાશયી બની જાય છે.
જીવનમાં આવી ઘણી બ્રાંતિએ આપણે જન્માવીએ છીએ. જિંદગીની બધી ભાવનાઓ કેઈ અજ્ઞાત છોરથી જ આવે છે જેને આપણને કશે જ ખ્યાલ હેતું નથી. આપણા જન્મને જ લઈએ. હું જન્મ છું—પરંતુ મારા જન્મના સંબંધમાં મને કઈ પૂછતું નથી, તે વિષે પૂછવાની કેઇ દરકાર પણ કરતું નથી કે હું જન્મવા ઈચ્છું છું કે નહિ ? મારે જન્મ એ