________________
આત્માના દિવ્ય ખજાના : ૪૭
અને પારમાર્થિક રીતે જવાબ આપવા પ્રયત્ન કરશે તે તમારા જ અંતરાત્મા પોકારી ઊડશે કે, ખીજા પ્રકારને દરિદ્ર, જે સાધન-સામગ્રીની વિપુલતામાં પણ પાચન શકિત ખેાઈ બેઠા છે, તે વધુ દરિદ્ર છે. તેની દરિદ્રતા શા માટે માટી છે? પહેલા પ્રકારના દરિદ્ર કરતાં તે શા માટે મેટા દરિદ્ર છે, તેના ઊ`ડા કારણેા પણ સમજવા જેવા છે. જેની પાસે ભેાજન છે પરંતુ ભૂખ નથી તે બાહ્ય દૃષ્ટિએ ભલે સુખી, સમૃદ્ધ, વૈભવશીલ અને પુણ્યશાળી પુરુષ ગણાતા હાય, પરંતુ માનસિક રીતે તે ભારે અસ ંતષ અને બેચેની અનુભવતા હાય છે. એના વૈભવ જ એના માટે સંતાપનુ કારણ બની ગયા હેાય છે. આટલી વૈભવપૂર્ણ અનુકૂળતામાં પણ આંતરિક દરિદ્રતા તેને કાતરી ખાતી હોય છે. લૂખા સૂકે રોટલા રળનાર અને પ્રેમથી સાથે બેસી ખાનાર કરતાં પણ તે પોતાને વાસ્તવિક દૃષ્ટિએ વધુ દુઃખી અનુભવ કરતા હાય છે. સમૃદ્ધિની વિપુલતા અને પ્રચુરતા સુખ આપવાને બદલે, તેની અશાંતિને વધારનારાં ખની જાય છે. કારણ પણ સ્પષ્ટ છે કે ભાજન બહારની વસ્તુ છે, બાહ્ય ચીજ છે, ત્યારે ભૂખ આંતિરક છે. ભાજન માંગી શકાય છે, ચારીને મેળવી શકાય છે, ખળથી ઝૂંટવી શકાય છે, પરંતુ ભૂખ માંગી શકાતી નથી, ચારી શકાતી નથી અને ઝૂંટવી પણ શકાતી નથી, જેની પાસે ભેાજન હાય, બહારની ટાપટીપ પરિપૂર્ણ પ્રમાણુમાં હાય, સમાજમાં મેાલા અને પ્રતિષ્ઠા પણ સાધન-સામગ્રીના ખળે પર્યાપ્ત માત્રામાં મળેલાં હોય, પરંતુ ભૂખ ન હેાય તે તેની આંતરિક કે'ક શક્તિ મરી ગઇ હાય છે કે જેની પરિપૂર્તિ માં બહારના આ બધા સાધને પણ ટાંચા, મહત્ત્વહીન, ફીકાં અને નકામાં બની જાય છે. ભૂખની આંતિરક શક્તિ જગાડવા, પેાતાને પ્રાપ્ત બધા જ સાધનાની કુરબાની કરવા પણ તે તત્પર થઈ જાય છે. ભૂખની શક્તિને પુનઃ પ્રજવલિત કરવા તે ઇચ્છે છે. આ જ વાત બાહ્ય વૈભવ કરતાં; આંતરિક ક્ષુધા શકિતનું મહત્ત્વ સૂચવે છે.
બહારના ભાગમાં ઘણી સામગ્રી, ઘણા પદાર્થા, વૈભવ અને ઐશ્વયના સારા એવા ઠઠારો જામી ગયેા હાય છે. આ કહેવાતા કીમતી ઠઠારાને એકત્રિત કરવાના મૂળમાં આંતરિક આનંદ મેળવવાની તમન્ના હતી, પાછળનું જીવન નિશ્ચિ ંતતા, શાંતિ અને સ ંતોષ સાથે વ્યતીત કરવાની તીવ્રતમ અને ઉત્કટ ભાવના હતી, પરંતુ વૈભવના ઠઠારાને એકત્રિત કરવામાં તે આનંદ અને આંતિરક શિતને ખાઇ બેઠો હાય છે. ભૂખની શકિતના અલિદાનના ભાગે તેને જે વૈભવા ઉપલબ્ધ થયા તે ક્ષુધા શિત કરતાં એછી કીમતના અને એછા મડત્ત્વના હતા. જેને તે બચાવવા ઇચ્છતા હતા તેના જ અજ્ઞાનમાં ભાગ દેવાઇ ગયા.
ભાજન રળવામાં (ભાજનની કારણભૂત સંપત્તિ મેળવવામાં) તે ભૂખની કુરબાની કરી નાખે છે. ડનલેાપના ગાદલા અને સુંવાળી પથારી મેળવવાના પ્રલેાલન અને સ્વપ્નમાં તે જાણ્યે અજાણ્યે મૂળમાંથી નિદ્રાને જ ખાઇ બેસે છે. નિદ્રાની બલિ આપી અિસ્તર મેળવી લેવાય તે પણ તેના લાભ કે આનદ શા ? સારી પથારી મેળવવાના પ્રયત્ન જ એ માટે હતા કે, સારી