________________
૫૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
खंत्ति मुत्ति अज्जवे मद्दवे लाघवे सच्चे | संजमे तवे चेइमे बंमचेर વાતિએ II
આ દશ ધર્મોને જીવનમાં તાણાવાણાની માફક વણી લેવાથી, અસત્યથી સત્યની દિશામાં અને મૃત્યુથી અમરતાના પર્થે પ્રયાણ કરી શકાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ પણ અમૃતત્વની શેષન! શેાધક છે. અવિધજ્ઞાનની સપદ્માથી સંપન્ન છે. શ્રાવસ્તી નગરીમાં તેઓ પધાર્યા છે— ओहिनाण सुबे बुद्धे सीससंघ સમાનદ્દે | यंते सावस्थिन गरिमागमे ॥
मागा
શ્રી કેશીકુમાર શ્રમણ અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેએ પોતાના શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા.
ગમે જેટલી જ્ઞાન સ`પદા અને શિષ્ય સ ́પદા હોય તે પણ સંતાએ જાગૃત રહી, ગામામાં અને નગરામાં પરિવ્રાજકની માફક, ફરતાં રહેવુ જોઇએ. સંયમની વિશુદ્ધિ માટે, મેાહના વિસર્જન માટે, અને બ્રહ્મચર્યના સ ંરક્ષણ માટે પણ તે અનિવાય છે. જનહૃદયને પારખવા, વૈરાગ્યમાં વૃદ્ધિ કરવા, તેમજ કાળજીપૂર્વકની સતત જાગૃતિ રાખવા માટે પણ જરૂરનું છે. શ્રી પાર્શ્વ પર પરાને, સ્વભાવગત સરળતા તેમજ વિશિષ્ટ બુદ્ધિ-પ્રતિભાને કારણે પણ એક સ્થાન ઉપર લાંબા વખત સુધી રહેવાની છૂટ છે. આ રીતે રહેતાં, તેના વ્રતમાં અતિચાર કે અનાચારનો સંભવ નથી. મહાવીરની પર ́પરા મુજબ, સતત વિહાર પણ તેમને માટે અનિવાય નથી. શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાનથી સ`પન્ન એવા કેશીકુમાર શ્રમણ પાર્શ્વની પરંપરાના હાવા છતાં, વિહારમાં સતત જાગૃત રહેનાર હતા. આટલું જ્ઞાન હાવા છતાં તેઓ નવું મેળવવાની, જાણવાની જિજ્ઞાસા અને ભાવનાથી ભરેલા હતા.
મનુષ્ય જો અવળા માના આશ્રય ન લે, અને મુક્તિના નિશ્ચિત આદશ સાથે સુનિશ્ચિત માથી યાત્રાના પ્રારંભ કરે તેા તે અવશ્ય મુક્તિસુખ ફળને મેળવી શકે છે.
શ્રી કેશીકુમાર શ્રમણનું શ્રાવસ્તીમાં પદાર્પણ થયું છે. પ્રભુ પાની પરંપરાના તે પવિત્ર પ્રતીક છે. શ્રી ગૌતમ સ્વામીનું પણ શ્રાવસ્તીમાં શુભાગમન થશે જે હવે પછી કહેવાશે.
જીવનની કલા
જીવન સદા વિપરીત આધારોથી નિર્માણ પામે છે. જીવન જે રીતે દૃષ્ટિગોચર થાય છે તેવું જ હાતુ નથી. ષ્ટિગોચર થતા તત્ત્વા પાછળ અદૃશ્ય તત્ત્વા પણ પડેલા હાય છે જે ઘણી વાર વિપરીત હોય છે.